Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો 5:4 - ગામીત નોવો કરાર

4 એઆ, જ્યા મોજર્યાહાય તુમહે રાનામાય પાક વાડયા, ચ્ચાહા મજરી જીં તુમહાય ચ્ચાહાન નાંય દેનહી, ચ્ચે તુમહે વિરુદ પોરમેહેરા હામ્મે બોંબલી રીયહે. ચ્ચા મજર્યાહા વિનાંતી, સૈન્યાહા પ્રભુવાય વોનાય લેદલી હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો 5:4
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યાં, “જેહેકોય રાનહા માય બોજ પાક રોહે, તેહેકોય બોજ લોક હેય, જ્યા પોરમેહેરા હારી ખોબારેવોય બોરહો કોઅરાહાટી તિયાર હેય, બાકી પોરમેહેરા રાજ્યા બારામાય આખનારા લોક વોછા હેતા.


પોરમેહેરાય ચ્યા નિવાડલા લોકહાહાટી જ્યા દિહીન-રાત ચ્યા હોમ્મે વિનાંતી કોઅયી, પોરમેહેર ચ્યાહા મોદાત કોઅરાહાટી વાઆ નાંય લાવી.


જેહેકેન યશાયા ભવિષ્યવક્તાય પેલ્લા બી આખલા આતા, “જો સૈન્યાહા પ્રભુ આપહાન ચ્યા કુળા ઓઅરા પરવાનગી નાંય દેતો, તે આપા સદોમ એને ગમોરા શેહેરા લોકહા હારકા બોની જાતા, ચ્યાહાન પોરમેહેરાય પુરીરીતે નાશ કોઅય દેના.”


ઓ દોણહ્યાય, તુમહે ચાકારાહા આરે પક્ષપાત વોગર એને યોક હારકો વ્યવહાર કોઆ, ઈ હોમજીન કા હોરગામાય તુમહે બી યોક દોણી હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ