14 જો તુમહેમાય યોકતો રોગી ઓએ, તે મંડળી વડીલાહાન હાદે, એને ચ્ચા પ્રભુવા નાવામાય ચ્ચાવોય તેલ ચોળીન ચ્ચાહાટી પ્રાર્થના કોએ.
જોવે ચ્યા જેરીવાળા હાપડાહાંલ દોઅરી, તે હાપડેં ચ્યાહાન નુકસાન નાંય કોઅરી એને જેરબી પીઈ જાય તેરુ ચ્યાહાન કાય નુકસાન નાંય ઓઅરી, ચ્યા દુ:ખ્યાહાવોય આથ થોવિન ચ્યાહાન હારાં કોઅરી.”
એને બોજ બુતડાહાન કાડયા, એને બોજ દુખ્યાહાન જૈતુના તેલ ચોપડીન હારાં કોઅયા.
એને ચ્યાહાય પોયહા યોખઠા કોઅયા, એને બારનાબાસ એને શાઉલા આથામાય દેયન આગેવાનાહાપાય પોયહા લેય દોવાડયા.
એને પાઉલ એને બારનાબાસે બોદી મંડળ્યેહેમાય વિસ્વાસ્યાહાહાટી વડીલ નિવડયા, એને ઉપહા હાતે પ્રાર્થના કોઇન પ્રભુ ઈસુલ હોઅપ્યા, જ્યાવોય ચ્યાહાય બોરહો કોઅલો આતો.
જોવે ચ્યા યેરૂસાલેમ શેહેરમાય પોઅચ્યા, તોવે મંડળી લોક એને પ્રેષિત એને વડીલ ચ્યાહાન આનંદકોય મિળ્યાં, એને પાઉલ એને બારનાબાસે આખ્યાં કા પોરમેહેરાય ચ્યાહાઆરે રોઇન કોહડે-કોહડે કામ કોઅલે આતેં.
પુબલીયુસા આબહો બોજ જોરાકોય એને આઁવ લોય કોય રોગી એને મરડા થી પીડાતો આતો. આમી પાઉલે ચ્યા ગોઓ ખોલ્યેમાય જાયન પ્રાર્થના કોઅયી, એને ચ્યાવોય આથ થોવિન ચ્યાલ હારો કોઅયો.
તોવે પિત્તરે બોદહાલ બાઆ કાડી દેના, એને માંડયે પોડીન પ્રાર્થના કોઅયી, એને કુડયે એછે એઇન આખ્યાં, “ઓ તબીથા, ઉઠ” તોવે ચ્યેય ચ્યે ડોળા ઉગડાવ્યા, એને પિત્તરાલ દેખીન ઉઠી બોઠી.
માયે તુલ ક્રેતા બેટમાય યાહાટી રા દેનો, કા જીં કામ બાકી રોય ગીઅલા હેય, ચ્યાલ પુરાં કોઅય હોકે, એને મા આગના નુસાર ક્રેતે બેટા બોદા શેહેરાહા મંડળ્યેહેમાય વડીલાહા નિવડ કોઓ.