Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો 4:7 - ગામીત નોવો કરાર

7 યાહાટી પોરમેહેરા આધીન ઓઅય જાં, એને સૈતાના સામનો કોઆ તોવે સૈતાન તુમહે ઇહીરે નાહી પોડી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો 4:7
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

તુમા મા શિષ્ય બોના, માયે પાયને હીખી લીયા કાહાકા આંય નમ્ર એને દિન હેતાઉ એને તુમહે જીવાલ દિલાસો મિળી.


“યાહાટી ઓ રાજા અગ્રીપ્પા, માયે ચ્યા હોરગા દર્શના પાલન કોઅયા,


બાકી આમી ઉઠીન શેહેરામાય જો, કાદો તુલ આખી દી કા તુલ કાય કોઅના હેય.”


કાહાકા ચ્યે પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી બોનાડયેહે યે વાતથી ઓજાણ્યા ઓઇન, પોતે ન્યાયી બોનાહાટી કોશિશ કોઅય રીઅલા આતા, યાહાટી ચ્યા પોરમેહેરાકોય ન્યાયી નાંય બોન્યા.


કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પ્રભુ આખહે, આંય મા જીવના કોસામ ખાહાવ, દરેક માઅહું મા હામ્મે પાગે પોડી, એને દરેક માઅહું પોરમેહેરાલ સ્વીકાર કોઅરી.”


એને તુમહાય સૈતાનાલ દોગો દેઅના મોકો નાંય દેઅના.


એને ખ્રિસ્તા બિક રાખીન તુમા યોક બિજા આધીન રા.


યાહાટી પોરમેહેરાપાઅને મિળલે બોદે આથીયાર પોવીલા, જેથી ખારાબ દિહહયા સમયામાય તુમા દુશ્માના હમલા હોમ્મે લોડી હોકા, એને લોડાઈ પુરાં કોઇન સ્થિર રોય હોકા.


પાછી જોવેકા આપહે શારીરિક આબહો બી આપહાન શિક્ષા કોએ એને આપહાય ચ્યા આદર કોઅયો, તે આપા આપહે આત્માહા આબહાથી શિક્ષા માની લા જોજે એટલે આપહાપાય જીવન મીળે.


આમહાય ચ્યે બોદયે સત્તાયેહે આધીન રોઅના હેય, જ્યેહેન માઅહાથી નિવાડલ્યો જાત્યોહો, કાહાકા ઈ પ્રભુ ઇચ્છા હેય, રાજા આધીન રા, જો બોદહાવોય રાજ કોઅહે.


યાહાટી, પોતે પોતાલ પોરમેહેરા હામ્મે નમ્ર કોઆ જો રાખવાળી કોઅનામાય બળવાન હેય એટલે તો હાચ્ચે સમાયે તુમહાન બોજ રીતે માનપાન દેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ