14 બાકી હાચ્ચાઇ તે ઈંજ હેય કા તુમહાન તે આપહે યેનારો હાકાળ્યા જીવના બારામાય બી કાયજ નાંય માલુમ હેય, તુમા તે દુમાડા હારકા હેય, જીં વાયજ વાઆ લોગુ દેખાયેહે, પાછા નાંય દેખાય.
એને જો વિસ્વાસી મિલકાતવાળો હેય તો પોતાના નીચ દશાવોય, કાહાકા તો ગાહીયા ફુલા હારકો મિટાય જાય.
કાહાકા પવિત્રશાસ્ત્ર ઈ આખહે, “બોદા લોકહા જીવ ગાહીયા હારકા હેય એને ચ્યાહા બોદી સોબા ગાહીયા ફુલા હારકી હેય, ગાહીયા ઉખાય જાહાય, એને ફુલેં ટુટી પોડતેહે.
બોદયે વાતહે છેવાટ તારાત ઓઅનારો હેય, યાહાટી સંયમ ઓઇન પ્રાર્થનાયેહાટી જાગતા રા.
દુનિયા એને દુનિયા વાસના મિટાય રિઅલી હેય, બાકી જો પોરમેહેરા ઇચ્છા પુરી કોઅહે, તો સાદામાટે બોની રોય.