યાકૂબનો 3:17 - ગામીત નોવો કરાર17 બાકી જીં ઓકાલ પોરમેહેરાપાઅને યેહે તી પેલ્લા તે પવિત્ર ઓઅહે પાછે શાંતી ફેલાવનારો, હારાં એને બુદ્ધિવાળો એને દયા એને હારેં કામાહાકોય બોઆલો એને ભેદભાવ વગર એને ઈમાનદાર ઓઅહે. အခန်းကိုကြည့်ပါ။ |
આમી એઅયા, તુમહાય જીં દુઃખ પોરમેહેરા મોરજી નુસાર માની લેદા, ચ્યાય તુમહેમાય કાય-કાય બોદલાણ કોઅયોહો, ઓહડો આનંદથી બોરાલો તત્પરતા, પોતાનો પક્ષ ચોખ્ખી કોઅના ઓહડી મોઠી મોરજી, અન્યાયા પ્રતિ ઓહડો ગુસ્સો, મુશ્કીલ્યે પ્રતિ ઓહડી સાવધાની, માન બેટ કોઅના ઓહડી તેજ મોરજી, સેવાયે પ્રતિ ઓહડો આનંદ એને દુરાચાર્યાહાન ડોંડ દાંહાટી ઓહડયે તેજીથી તુમહાય ઈ સાબિત કોઅય દેના કા બોદાંજ ઠીક-ઠાક કોઅનામાય તુમહાય કાયબી બાકી નાંય છોડયા.
યાહાટી ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, છેલ્લે જ્યો-જ્યો વાતો હાચ્ચો હેય, એને જ્યો-જ્યો વાતો આદરા યોગ્ય હેય એને જ્યો-જ્યો વાતો પોરમેહેર ન્યાયી માનહે, એને જ્યો-જ્યો વાતો પવિત્ર હેય, એને જ્યો-જ્યો વાતો હાર્યો હેય, એને જ્યો-જ્યો વાતો પ્રશંસા યોગ્ય હેય એટલે જી બી ઉત્તમ એને પ્રશંસા વાતો હેય ચ્ચેહેવોય તુમહે મન લાગી રોય.