Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો 2:21 - ગામીત નોવો કરાર

21 નોક્કીજ આમહે આગલ્યા ડાયો આબ્રાહામ, પોતાના પોહો ઈસાકાલ વેદ્યેવોય ચોડવીન આપહે હારેં કામહાથી પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરાવલો ગીયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો 2:21
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા તું પોતા આખલી વાતહે કોઅઇ નિર્દોષ, એને પોતા આખલી વાતહે કોઅઇ દોષી ઠોરવામાય યી.”


એને પોતે મોનામાય એહેકોય નાંય વિચાર કોઅના કા આબ્રાહામ આપહે આબહો હેય, બાકી આંય તુમહાન એહેકોય આખતાહાવ કા, પોરમેહેર આબ્રાહામાહાટી યા દોગડાહા પાયને બી પોહેં પૈદા કોઅઇ હોકહે.


એને તો વાયદા જો ચ્યાય આપહે આગલ્યો ડાયો આબ્રાહામાઆરે કોઅલો આતો.


તોવે ચ્યાય બોંબલીન આખ્યાં, ‘ઓ આબા આબ્રાહામ, મા વોય દયા કોઇન લાજરસાલ દોવાડી દે, યાહાટી કા તો પોતાની આંગઠી પાઅયામાય બુડવીન મા જીબેલ હેળી કોઅય, કાહાકા આંય યા આગડામાય તોડપી રિયહો.’


ચ્યાય આખ્યાં, ‘નાંય, ઓ આબા આબ્રાહામ, જો કાદો મોઅલા માઅને ચ્યાહા પાહી જાયને ચ્યાહાન ચેતાવણી દેય, તોવે ચ્યા ચ્યાહા પાપ કોઅના બોંદ કોઅઇ દી.’


ચ્યાહાય ચ્યાલ જાવાબ દેયન આખ્યાં, “આમહે આગલ્યો ડાયો આબ્રાહામ હેય.” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા આબ્રાહામા પીડી રોતા, તોવે તુમા જીં આબ્રાહામ કોઅતો આતો તી કામ કોઅતા.


આમે આબહો આબ્રાહામ તો મોઅઇ ગીયો, કાય તું ચ્યા કોઅતો મોઠો હેય? એને ભવિષ્યવક્તા બી મોઅઇ ગીયા, તોવે તું પોતાલ કાય હોમાજતોહો?”


સ્તેફનુસે આખ્યાં, ઓ બાહાહાય, એને ડાયહાય વોનાયા, આપહે આગલ્યો ડાયો આબ્રાહામ હારાન શેહેરામાય વોહતી કોઅરા પેલ્લા, જોવે તો મેસોપોટેમિયા વિસ્તારમાય આતો, તો મહિમામય પોરમેહેરે ચ્યાલ દર્શન દેના.


કાહાકા મૂસા નિયમ પાલન કોઅવાથી કાદાબી માઅહું ન્યાયી નાંય બોને, મૂસા નિયમાહાકોય આપા જાંઅજેહે કા આપા પાપી હેજે.


તે યહૂદી ઓઅના લીદે આપા આપહે આગલ્યાડાયા આબ્રાહામા બારામાય કાય આખજે? કાય ચ્યાલ શારીરિકરીતે કાય મિળ્યાં?


એને આબ્રાહામ ચ્યા સુન્નત કોઅલા યહૂદી લોકહા બી આબહો ઠોરે, જ્યેં ફક્ત સુન્નત કોઅલા હેય ઓલહાંજ નાંય, બાકી આમહે આગલ્યો ડાયો આબ્રાહામા હારકા બોરહો કોઇન જીવન જીવનારા બી હેય, જેહેકેન આબ્રાહામાય સુન્નત કોઅના પેલ્લા પોરમેહેરાવોય બોરહો કોઅયેલ.


યાહાટી લોક બોરહાકોય પોરમેહેરા વાયદો મેળવી હોક્યા. ઓહડા યાહાટી ઓઅહે કા વાયદો સદા મોયાથી મીળે, તોવે આબ્રાહામા બોદા પોહહાન તો વાયદો મિળી હોકહે, ઈ ફક્ત ચ્ચાહાહાટી નાંય હેય જ્યેં મૂસા નિયમાહાન પાળતેહે, બાકી બોદા લોકહાહાટી હેય જ્યા આબ્રાહામા હારકા બોરહાકોય જીવતાહા, જો આપે બોદહા આગલ્યો ડાયો હેય.


જેહેકેન કા તુમા જાંઅતેહે કા જોવે પોરમેહેરે આબ્રાહામાલ ઈ આખલા આતાં, “તુમહે વિશેષ પ્રિય પોહો ઈસાકથી તુમહે પરિવારા કુળ ગોણલા જાઅરી,” પાછીબી ચ્યે પારખ્યા કા ભલે તો યા પોહાલ બલિદાન દેઅરી, બાકી ચ્યાલ પોરમેહેરા યા વાયદાવોય ઓલો બોરહો આતો કા તો ચ્યા બલિદાન કોઅરાહાટીબી તિયાર ઓઅય ગીયો.


બાકી કાદો આખી હોકે, “તુલ બોરહો હેય, એને આંય હારેં કામે કોઅતાહાંવ,” બાકી આંય આખતાહાવ, તું માન સાબિત કોઓ કા તુલ હારેં કામ કોઅયા વોગાર બોરહો હેય, એને આંય આપહે બોરહો આપહે હારેં કામ કોઅવાથી તુલ સાબિત કોયદિહી.


તુમહાય એએઈ લેદા કા માઅહું કેવળ બોરહાકોયજ નાંય, બાકી હારાં કામહાથી બી ન્યાયી ઠોરહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ