Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો 2:18 - ગામીત નોવો કરાર

18 બાકી કાદો આખી હોકે, “તુલ બોરહો હેય, એને આંય હારેં કામે કોઅતાહાંવ,” બાકી આંય આખતાહાવ, તું માન સાબિત કોઓ કા તુલ હારેં કામ કોઅયા વોગાર બોરહો હેય, એને આંય આપહે બોરહો આપહે હારેં કામ કોઅવાથી તુલ સાબિત કોયદિહી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો 2:18
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી જો પોતાના મોનામાય શંકા કોયન ખાહે, તી ડૉડ યોગ્ય હેય, કાહાકા તી બોરહાકોય નાંય ખાય, એને જીં કાય બોરહાકોય નાંય, તી પાપ હેય.


યાહાટી આમા જાંઅજેહે કા આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅલા લીદે પોરમેહેર આપહાન ન્યાયી બોનાડેહે, મૂસા નિયમ પાળલાકોય ન્યાયી નાંય બોનાડે.


યેજ રીતે દાઉદ રાજા ઓહડા માઅહાલ ધન્ય આખહે, જ્યાલ હારેં કામે કોઅયા વોગાર પોરમેહેર ન્યાયી ઠોરવેહે.


યા લીદે, આમી જ્યા લોક ઈસુ ખ્રિસ્તામાય હેય, ચ્યાહાલ ડૉડ દેઅના આગના નાંય હેય.


તોવે તુમહે માઅરે કોલહાક લોક માન પુછી, “જો એહેકેન હેય, તે પાછે પોરમેહેર કેહેકેન આખી હોકહે કા આપા જુઠે હેય? કાહાકા તો જીં કોઅરા માગે તી કોઅહે ચ્યાલ કાદો રોકી નાંય હોકે.”


જો આંય ભવિષ્યવાણી કોઉ, એને બોદા ભેદ એને બોદા પ્રકારા જ્ઞાન હોમજુ, એને ડોગાલ ઇહિને તાં ઓટાડી દેઅના ઓલો પોરમેહેરાવોય બોરહો કોઉ, બાકી આંય લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા કાયજ કિંમાત નાંય હેય.


યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો.


ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, કાહાકા પોરમેહેરે આપહાન પોતાના પોહહા હારકા સ્વીકાર કોઅરાહાટી યે રીતે વાયદો કોઅયોહો, તે યા, આપા પોતાના શરીર એને આત્મા બોદા મેલાપણા ચોખ્ખાં કોઅતે, એને પોરમેહેરા દાક રાખીન પુરીરીતેથી ચોખ્ખાં જીવન જીવા કોશિશ કોઆ.


જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.


આંય તુમહાન એહેકેન કોઅરા આગના દેતહાવ, યા કારણ ઈ હેય તુમા યોકબિજાલ ચોખ્ખે રુદયથી, હારાં મનથી એને હાચ્ચાં બોરહાકોય પ્રેમ કોઆ.


તું પોતે હારેં કામે કોઅઈન બોદી વાતહેમાય નમુનો બોન, જેથી બિજા લોક ચ્યા પાલન કોઅય હોકે, જોવે તું વિસ્વાસ્યાહાન પોરમેહેરા વચના બારામાય હિકાડે તોવે તું પવિત્રતા, ગંભીરતાથી હિકાડ, જેથી લોક તુલ આદર દેય.


બોરહો કોઅના લીદેજ રાહાબ નાંવા જીં વેશ્યા આતી, પોરમેહેરા આગના નાંય પાળનારા લોકહાઆરે નાશ નાંય ઓઅયી, કાહાકા ચ્યેય યેરીખો શેહેરા ખોબાર કાડા યેનલા ઈસરાયેલા જાસુસાહા ખુશીથી સ્વાગત કોઅયેલ.


યાહાય બોરહો કોઅના લીદેજ રાજ્યાહાલ જીતી લેદા, ન્યાયપણા કામ કોઅયે, વાયદો કોઅલ્યે વસ્તુહુલ મેળવ્યા, સિંહી વાગહાય ચ્યાહાલ નાંય ખાદાં,


એને બોરહો કોઅવાથીજ આમા પોરમેહેરાલ પ્રસન્ન કોઅય હોકજેહે, કાહાકા પોરમેહેરાપાય યેનારાહાલ બોરહો કોઅરા જોજે, કા તો હેય, એને તો ચ્યા લોકહાન કા જ્યા ચ્યાલ હાચ્ચાયેથી જાંઅરા કોશિશ કોઅતાહા, ચ્યા પ્રતિફળ દેહે.


ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, જો યોકતો આખે કા આંય પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅહુ બાકી તો હારેં કામે નાંય કોએ, તોવે યાકોય કાય ફાયદો? કાય ઓહડો બોરહો કોવે ચ્ચા તારણ ઓઅય હોકહે.


તુમાહામાય ઓકાલવાળો એને હોમાજદાર કું હેય? જો તુમા ઓએ, તે તુમહાન ઈ યોક હારાં જીવન જીવનાથી, એને ચ્ચે નમ્રતાઆરે જીં તુમહે ઓકાલકોય યેહે હારેં કામે કોઇ દેખાડાં જોજે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ