6 બાકી તુમા માગતાહા તે બોરહો રાખીન માગના એને કાય શંકા નાંય કોઅના, કાહાકા જો શંકા કોઅહે તો દોરિયા લાફા હારકો હેય જીં વારે કોય વોવહે એને ઉસળેહે.
પિત્તરે જાવાબ દેનો કા, “ઓ પ્રભુ, જોવે તુંજ હેય તે, માન તોપાય યાહાટી પાઅયા ઉપને ચાલા આગના કોઓ.”
ઉઠીન નિચે જો, ભલે ચ્યે ગેર યહૂદી હેય ચ્યાહાઆરે શંકા કોઅયા વોગાર જો, કાહાકા માયેંજ ચ્યાહાન દોવાડલા હેય.”
યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે.
મા ઇચ્છા હેય કા, બોદી જગ્યા સોબાયેહેમાય માટડા જ્યા પવિત્ર જીવન જીવતાહા, ચ્યા પોતાના આથ ઉચા કોઇન, ગુસ્સો એને બોલા-બોલી કોઅયા વોગાર પ્રાર્થના કોઅયા કોએ.
એને આપહે આશાયે કબુલાતેલ મજબુતથી દોઅય રાખતેં, કાહાકા પોરમેહેર ઇમાનદારીથી તો બોદા કોઅરી જીં ચ્યાય કોઅના વાયદો કોઅલો આતો.
એને બોરહો કોઅવાથીજ આમા પોરમેહેરાલ પ્રસન્ન કોઅય હોકજેહે, કાહાકા પોરમેહેરાપાય યેનારાહાલ બોરહો કોઅરા જોજે, કા તો હેય, એને તો ચ્યા લોકહાન કા જ્યા ચ્યાલ હાચ્ચાયેથી જાંઅરા કોશિશ કોઅતાહા, ચ્યા પ્રતિફળ દેહે.
યાહાટી તુમા યે બોદયે નોવ્યે એને આલાગ-આલાગ જાત્યા શિક્ષણા પાછલા નાંય ચાલના, જીં તુમહાન ગલત વાટયે એછે લેય જાહાય. કાહાકા તુમહે મોનાહાટી ઈ હારાં હેય કા ચ્યે પોરમેહેરા સદા મોયાથી મજબુત બોને, ચ્યે ખાઅના વસ્તુહુ નિયમાહાલ પાળવાથી નાંય, કાહાકા યાથી કોદહી કાદા કાયજ ફાયદો નાંય જાયો.
ઓહડા માઅહાય ઈ આશા બીલકુર નાંય રાખના કા ચ્ચાલ પ્રભુ પાઅને કાય મિળરી,
એને બોરહા પ્રાર્થનાથી રોગી બોચી જાઅરી એને પ્રભુ ચ્ચાલ હારો કોઅરી, જો ચ્ચાય પાપ બી કોઅયે ઓરી, તે પોરમેહેર ચ્ચાલ માફ કોઅરી.
યા જુઠા માસ્તાર ચ્યા પાઅયા જરહા હારકા નોકામ્યા હેતા, જ્યા ઉખાય ચુકલા હેતા. ચ્યા વાદળાં હારકા નિરાશા જનક એને નોકામ્યે હેય, જ્યાહાન જોરથી યેનારો વારો ઉડવી લેય જાહાય યા પેલ્લા કા પાઆઈ પોડી હોકે. પોરમેહેરે ચ્યાહાટી યોક જાગો તિયાર કોઅયહો, જો પુરીરીતેથી આંદારાવાળો હેય.