8 યે રીતે પવિત્ર આત્મા ઈ હોમજાડા માગહે કા જાંવલોગુ યે દોરત્યેવોય મેળાપવાળો માંડવો એને યે વિદ્યો પાળલ્યો જાતહયો, તાંવ લોગુ હોરગામાય પોરમેહેરા આસલીમાય પરમપવિત્ર જાગો લોકહાહાટી ખુલ્લો નાંય હેય.
એને તો બાળાક યોહાન, મોઠો ઓઅતો ગીયો એને આત્મામાય બળવાન ઓઅતો ગીયો એને તો ઈસરાયેલ લોકહાવોચમાય હિકાડના દિહા લોગુ ઉજાડ જાગામાય રિયો.
તોવે ઈસુવે ચ્યાહાન પાછા આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, ગેટહા બાઅણા આંય હેતાઉ.
બાઅણા આંય હેતાઉ, માયેમાઅને રોઇન માજે યેહે ચ્યા પોરમેહેર તારણ કોઅરી, એને માજે એને બાઆ યે-જાં કોઅરી એને ચ્યાલ ખાંહાટી ચારો મિળી.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.
પાછી આપસમાય યોક બિજા આરે સહમત નાંય ઓઅય હોક્યે, ચ્યે તાંઅરે જાં લાગ્યેં, તે પાઉલા યે યોક્યે વાતે આખનાથી જાતા રિયા : “પવિત્ર આત્માય યશાયા ભવિષ્યવક્તા દ્વારા તુમહે ડાઅયાહાન ઠીક આખ્યાં,
પવિત્રશાસ્ત્રમાય બોજ પેલ્લા ઈ લોખલાં ગીઅલા હેય, કા પોરમેહેર ગેર યહૂદી લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરવી, ઈ ઓઅના બોજ પેલ્લા પોરમેહેરાય આબ્રાહામાલ ઈ હારી ખોબાર આખી દેનેલ, કા “તો કોય, બોદા દેશા લોક બોરકાત મિળવી.”
ખ્રિસ્તા લીદે, આપા બોદે યોકુજ પવિત્ર આત્માકોય પોરમેહેર આબા પાહી યેય હોકતેહેં.
યા બારામાય પવિત્ર આત્મા સાક્ષીબી આમહેપાય હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય પ્રભુય આખ્યાં કા,
યાહાટી જેહેકેન પવિત્ર આત્મા પવિત્રશાસ્ત્રમાય આખહે, “જો આજે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે,
એને પાછી બીજી રુમ જીં પોડદા પાછલા આતી, ચ્યેલ પરમપવિત્ર જાગો આખવામાય યેહે.
કાહાકા કોઅહિબી ભવિષ્યવાણી કોદહીબી માઅહાથી તિયાર નાંય જાયી, બાકી પવિત્ર આત્માય લોકહા રુદયાલ બોઅયા, જોવે ચ્યાહાય પોરમેહેરાથી યેનલો સંદેશ આખ્યો.