6 યે રીતે ચ્યાહાય માંડવો તિયાર કોઅયો, તોવે યાજક આરાધના કોઅરાહાટી કેવળ પેલ્લ્યે રુમમાય યેતા આતા એને પોતાની દિને રોજ્યે વિદ્યેહેલ પુરાં કોઅતા આતા.
ચ્યે મા હારકે ઈસરાયેલી લોક હેય, ચ્યાહાન પોરમેહેરાય ગોદ લેદલા પોહહા હારકા નિવડી લેદા, ચ્યાહાન પોરમેહેરાઆરે રોઅના મહિમા મિળી, પોરમેહેરાય ચ્યાહાઆરે કરાર કોઅયા, ચ્યાહાન મૂસા નિયમશાસ્ત્ર દેનો, ચ્યાહાન પોરમેહેરા ભક્તિ કોઅના લાયકે બોનાડ્યા, એને ચ્યાહાઆરે વાયદા કોઅયા.
લોકહાન ચ્યા યાજકાહા આધારાવોય નિયમ દેનલા ગીયા જ્યા લેવી કુળા હારૂનથી યેનલા આતા, બાકી ચ્યાહાન ચ્યે માધ્યમથી સિદ્ધ નાંય બોનાડી હોક્યા, યાહાટી યોક આજુ યાજકા યેઅના ગોરાજ આતી, યોક ઓહડો યાજક જો હારૂના હારકો નાંય બાકી મલકીસાદક હારકો આતો.