27 એને જેહેકેન માઅહા યોક વોખાત મોઅના એને ચ્યા પાછે પોરમેહેરાથી ચ્યા ન્યાય ઓઅના નોકીજ હેય.
છેલ્લે, તી થેએબી મોઓઈ ગિઇ.
કાહાકા ચ્યાય યોક દિહી નોક્કી ઠોરવ્યોહો, ચ્યામાય તો આખા દુનિયા ન્યાય કોઅરી, પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદા લોકહાન યે વાતે સાબિતી દેય દેનહી.
બાકી તો પોતા કોઠાણ મોના એને પાપ કોઅના બંદ નાંય કોઅના લેદે, ચ્યે દિહી પોરમેહેર ચ્યા ગુસ્સો દેખાડી, ચ્યામાય પોરમેહેરા ન્યાયામાય આજુ વોદારી ડૉડ દેઅરી.
જેહેકેન યોક માઅહાકોય પાપ દુનિયામાય યેના, એટલે આદામાકોય, તો પેલ્લો માટડો આતો જ્યાલ પોરમેહેરાય બોનાવ્યો, કાહાકા આદામાય પાપ કોઅયા, યાહાટી તો મોઅઇ ગીયો, કાહાકા બોદે માઅહે આદામા પોહેં હેય, યાહાટી જોવે આદામાય પાપ કોઅયા તે બોદહાય પાપ કોઅયા.
યાહાટી જાવ લોગુ પ્રભુ પાછો નાંય યેય, તાંવ લોગુ કાદાં પારાખ નાંય કોઅના, તોજ સાફ રીતીકોય ચ્યા બોદા લોકહા મોનામાઅને વિચારાહાલ પારખી જ્યાહા બારામાય બિજો કાદો ચ્યાહાન નાંય જાંએ, તોવે પોરમેહેરાપાઅને દરેકા વાહવા ઓઅરી.
કાહાકા ઈ જરુરી હેય કા આમા બોદે ખ્રિસ્તા ન્યાયાસના હામ્મે ઓજૂર ઓઅજે કા દરેકાલ શારીરિક શરીરાથી કોઅલા હારાં કા ખારાબ કામ કોઅયા ઓરી ચ્યાનુસાર ચ્યાલ ફળ મીળે.
જોવે ઈસુ ખ્રિસ્ત રાજા બોનીન રાજ્ય કોઅરા યી, તોવે તો જ્યેં જીવતે રોય એને જ્યેં મોઅઇ ગીઅલે હેય ચ્યા બેનહયા ન્યાય કોઅરી, યાહાટી પોરમેહેર એને ખ્રિસ્તાલ સાક્ષીદાર હોમજીન, આંય તુલ વિનાંતી કોઅતાહાંવ.
યા કોઅતા, પોરમેહેરા બિકથી ચ્યાહાન ન્યાય કોઅરાહાટી એને બોળતા આગડામાય ડોંડ મિળાહાટી વાટ જોવાં પોડી કાહાકા ચ્યે ચ્યા દુશ્માન હેતેં.
બાપતિસ્મા એને આથ થોવના, મોઅલા માઅને પાછા જીવી ઉઠના એને અનંત વિનાશા બારામાય વાતો કોઅતા મજબુત શિક્ષણા બારામાય દિયાન દા.
યા પરમાણે પ્રેમ આપહામાય સિદ્ધ ઓઅયા કા આમહાન ન્યાયા દિહી ઈંમાત રોય કા તો આપહાન ડોંડ નાંય દેઅરી, કાહાકા જેહેકોય તો હેય, તેહેકોનુજ દુનિયામાય આપાબી હેય.
એને બોદા લોકહા ન્યાય કોરાહાટી, ચ્યા બોદા ખારાબ કામહાહાટી ચ્યાહાવોય દોષ લાવાહાટી, જીં ચ્યાહાય પોરમેહેરા વિરુદ કોઅયાહાં, એને ચ્યો બોદ્યો નોકામ્યે વાતહેહાટી જ્યો ચ્યાહાય ચ્યા વિરુદ કોઅયોહો.”
પાછે માયે યોક મોઠી ઉજળી રાજગાદી દેખી, એને રાજગાદ્યેવોય પોરમેહેર બોઠલો આતો, બાકી જાં પોરમેહેર બોઠલો આતો, તાંઅરે દોરતી એને આકાશ બોદા ગાયપ ઓઅય ગીયા, એને કાદાય બી ચ્યાહાન પાછા નાંય દેખ્યા.