Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 7:23 - ગામીત નોવો કરાર

23 આજુ યોક વાત, પેલ્લા સમાયમાય બોજ યાજક નિવાડલા જાતા આતા, કાહાકા યોક મોઅઇ ગીયા પાછે બિજો ચ્યા જાગો લેય લેતો આતો, યા લીદે ચ્યા પોતાના કામ કાયામ ચાલુ નાંય રાખી હોક્યા,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 7:23
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી યોહાન એહેકેન આખીન ચ્યાલ ઉબો રાખાં લાગ્યો કા, “માન તે તો આથેકોય બાપતિસ્મા લેઅના ગોરાજ હેય, એને તું તે માપાય યેનહો?”


જોવેકા લેવી કુળ તે વોગાર કસામે યાજક ઠોરાવલા ગીયા બાકી ઈસુ કસામેહાતે પોરમેહેરા પાયને નિવાડલો ગીયો ચ્યાય ઈસુ બારામાય આખ્યાં, “માયે, પોરમેહેરે ઈ કસમ લેદહી, આંય મા મોન કોદહીજ નાંય બોદલું, કા તું કાયામુંજ યાજક હેય.”


યા લીદે ઈસુ તો હેય જો યા ઉત્તમ વાયદાલ સંભવ બોનાડેહે.


બાકી ઈસુ કાયામ જીવતો રોહે, યા લીદે કાદાબી માઅહું યાજકા હારકા ચ્યા જાગો નાંય લેય હોકી.


એને ઈહીં તે યાજક દોહમો ભાગ મેળાવતાહા, કેવળ ચ્યા ફક્ત માઅહે હેતા જ્યા જીવતા રોતહા એને પાછા મોઅઇ જાતહા. બાકી ઓ યાજક એલા મલકીસાદક જ્યાંય દોહમો ભાગ લેદેલ, ચ્યા બારામાય પવિત્રશાસ્ત્રમાય સાક્ષી દેનહી કા તી આજેબી જીવતી હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ