Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 7:21 - ગામીત નોવો કરાર

21 જોવેકા લેવી કુળ તે વોગાર કસામે યાજક ઠોરાવલા ગીયા બાકી ઈસુ કસામેહાતે પોરમેહેરા પાયને નિવાડલો ગીયો ચ્યાય ઈસુ બારામાય આખ્યાં, “માયે, પોરમેહેરે ઈ કસમ લેદહી, આંય મા મોન કોદહીજ નાંય બોદલું, કા તું કાયામુંજ યાજક હેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 7:21
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા પોરમેહેર જ્યાહાન નિવડેહે એને જ્યાલ વરદાન દેહે, ચ્યાહાકોય કોદહીજ બી પોતાના મોન બોદલીન પાછો ટાળી નાંય દેય.


બીજે જાગાવોય પોરમેહેરાય ચ્યાલ પાછા આખ્યાં, તું ચ્યે રીતે જેહેકેન મલકીસાદક યોક યાજક આતો, કાયામુંજ યાજક બોની રોઅરી.


કાહાકા ચ્યા બારામાય પોરમેહેર પવિત્રશાસ્ત્રમાય સાક્ષી દેહે, “જેહેકેન મલકીસાદક યોક યાજક આતો, તું ચ્યા હારકો કાયામમાટે યાજક હેય.”


પોરમેહેરે ઈસુલ યાજકા હારકા નિવડયો તે ચ્યાય યોક કસમ લેદી.


આજુ યોક વાત, પેલ્લા સમાયમાય બોજ યાજક નિવાડલા જાતા આતા, કાહાકા યોક મોઅઇ ગીયા પાછે બિજો ચ્યા જાગો લેય લેતો આતો, યા લીદે ચ્યા પોતાના કામ કાયામ ચાલુ નાંય રાખી હોક્યા,


હાચ્ચોજ મૂસા નિયમ તે નોબળા માઅહાલ મહાયાજક નિવડેહે, બાકી તી કસમ જીં મૂસા નિયમાહા પાછે યેની ચ્યાય પોરમેહેરા પોહાલ મહાયાજકા રુપામાય નિવડયો જો કાયામમાટે યોક સિદ્ધ મહાયાજક બોની ગીયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ