Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 7:15 - ગામીત નોવો કરાર

15 આમી ઈ વોદારે ચોખ્ખાં હેય કા મૂસા નિયમ એને યાજકાહાલ બોદલી દેવામાય યેનહા, કાહાકા આમહે મહાયાજક જો આમી યેનહો, તો મલકીસાદક હારકો યાજક હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 7:15
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે નાંય ઉત્યા, ચ્યાહાટી ચ્યે વોછા દિહાપુરતે રોતેહેં, ચ્યા પાછે પોરમેહેરા વચના લેદે જોવે ઓડચણ કા દુઃખ યેહે તોવે ચ્યે તારાતુજ ટાકી પોડતેહે.


બીજે જાગાવોય પોરમેહેરાય ચ્યાલ પાછા આખ્યાં, તું ચ્યે રીતે જેહેકેન મલકીસાદક યોક યાજક આતો, કાયામુંજ યાજક બોની રોઅરી.


લોકહાન ચ્યા યાજકાહા આધારાવોય નિયમ દેનલા ગીયા જ્યા લેવી કુળા હારૂનથી યેનલા આતા, બાકી ચ્યાહાન ચ્યે માધ્યમથી સિદ્ધ નાંય બોનાડી હોક્યા, યાહાટી યોક આજુ યાજકા યેઅના ગોરાજ આતી, યોક ઓહડો યાજક જો હારૂના હારકો નાંય બાકી મલકીસાદક હારકો આતો.


બોદેજ જાંઅતેહે કા, આમહે પ્રભુ ઈસુ યહૂદા કુળા હેય, એને મૂસાયે યહૂદા કોઅહાબી કુળા યાજક બોનના બારામાય કાયજ નાંય આખ્યાં એને નાંય યહૂદા કુળા કોદહી યાજક આતો.


ઈસુ કાદા ખાસ માઅહું એટલે લેવી કુળા ઓઅના નિયમાહા એને વિદયેહે લીદે યાજક નાંય બોન્યો. બાકી તો પોતાના જીવના સામર્થ્યા લીદે યાજક બોન્યો જો કોદહી પારવાયી નાંય.


પવિત્રશાસ્ત્રમાય ચ્યા આયહે આબહા, ચ્યા વંશ કા ચ્યા જન્મા કા ચ્યા મોરણા બારામાય કાયજ ખોબાર નાંય, તો પોરમેહેરા પોહા હારકો હેય એને તો કાયામમાટે યાજક બોની રોહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ