હિબ્રૂઓને પત્ર 5:7 - ગામીત નોવો કરાર7 ઈસુવાય યે દોરત્યેવોય રોતી સમય ઉચા આવાજામાય બોંબલીન એને રોડતાંજ, પોરમેહેરાલ, જો ચ્યાલ મોરણાથી બોચાવી હોકતો, પ્રાર્થના એને વિનાંતી કોઅયી, એને નમ્ર સમર્પણાલીદે ચ્યા વોનાવામાય યેના. အခန်းကိုကြည့်ပါ။ |
હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો.
બોરહો કોઅના લીદેજ નોહા નાંવા માઅહાય ચ્યા યેનારા મહાપુરા બારામાય જો કોદહી ચ્યાય દેખ્યેલ નાંય, પોરમેહેરાથી ચેતાવણી મેળવીન આગના પાળીન પોતાના ગોરહયાન બોચાવાં હાટી જાહાજ બોનાડ્યા. ચ્યા બોરહા લીદે યા દુનિયા જ્યા લોક બોરહો નાંય કોઅતા આતા, ચ્યાહા નિંદા કોઅયી, બાકી તો ચ્યા ન્યાયપણાનો ઓદિકારી બોન્યો, જીં બોરહા આધારાવોય હેય.