Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 4:6 - ગામીત નોવો કરાર

6 ઈસરાયેલા ચ્યા લોક, જ્યાહા વોચમાય પેલ્લીવાર હારી ખોબારે ઘોષણા કોઅલી ગીયેલ, ચ્યે આરામા જાઅનામાય જાય નાંય હોક્યે કાહાકા ચ્યાહાય પોરમેહેરા આગના નાંય માની, બાકી લોકહાન ચ્યા આરામા જાગામાય જાંહાટી આમીબી મોકો હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 4:6
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ચ્યાહાટી આંય તુમહાન આખહુ, કા પોરમેહેરા રાજ્ય તુમહે પાયરે લેય લેવામાય યી, એને ચ્યાહાન દેનલા જાય, જીં પોરમેહેરા આગનાયો માની.


યાહાટી તુમા જાંઆ, કા પોરમેહેરા ઈ તારણા કાહાની ગેર યહૂદીયાહા પાય દોવાડલી ગીયહી, એને ચ્યે માની લી.


ઓ વિસ્વાસી બાહાહાય, આંય ઈ આખતાહાવ, કા ખ્રિસ્તા પાછો યેઅના માય આમી વોદારી સમય નાંય રિઅલો હેય, યાહાટી તુમહે વોરાડ ઓઅઇ ગીયાહા કા નાંય, યા બારામાય વોદારી ચિંતા નાંય કોઅના, બાકી પ્રભુ સેવા કોઅરાહાટી વિચાર કોઅતે રા.


પવિત્રશાસ્ત્રમાય બોજ પેલ્લા ઈ લોખલાં ગીઅલા હેય, કા પોરમેહેર ગેર યહૂદી લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરવી, ઈ ઓઅના બોજ પેલ્લા પોરમેહેરાય આબ્રાહામાલ ઈ હારી ખોબાર આખી દેનેલ, કા “તો કોય, બોદા દેશા લોક બોરકાત મિળવી.”


યાહાટી આમા ચ્યા આરામા જાગામાય જાંહાટી પુરી ઇંમાતથી કોશિશ કોઅતે, કાય એહેકેન નાંય ઓએ, કા ચ્યા લોકહા હારકા આપા પોરમેહેરા આગના નાંય પાળવાથી ચ્યા જાગામાય જાંહાટી રોય જાજે.


કાહાકા જેહેકેન આમહાય ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર વોનાયા, તેહેકેનુજ ઈસરાયેલા લોકહાયબી આરામા જાગામાય જાઅના હારી ખોબાર વોનાયા, બાકી ચ્યાહાય યાવોય બોરહો નાંય કોઅયો, યાહાટી, તો સંદેશ ચ્યાહાહાટી નોકામ્યો આતો.


યાહાટી જાંઆય લા કા પોરમેહેરા લોકહાહાટી આજુ યોક જાગો તિયાર હેય, જાં ચ્યે પુરી રીતીકોય આરામ કોઇ હોકતેહેં, ચ્યે ચ્યેજ રીતીકોય આરામા કોઇ હોકતેહેં જેહેકેન પોરમેહેરે હાતમે દિહી આરામ કોઅયેલ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ