Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 4:10 - ગામીત નોવો કરાર

10 કાહાકા જીં કાદાં માઅહું આરામા જાગાવોય જાહાય, તે તો પોતાના કામ પુરાં કોઅયા પાછે આરામ કોઅરી, જેહેકેન પોરમેહેરે પોતાના કામ પુરાં કોઅયા પાછે આરામ કોઅયેલ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 4:10
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ઈસુય ખાટા ચાખ્યાં, તોવે આખ્યાં, કા “પુરાં ઓઈ ગીયા” એને ટોલપી નોમાવીન મોઅઇ ગીયો.


પોહો પોરમેહેરા મહિમાયે ઉજવાડાલ પ્રગટ કોઅહે, એને આમા ચ્યામાય એઅય હોકજેહે કા પોરમેહેર કોહડો હેય, ઓ પોહો પોતાના શક્તિશાળી વચનાહાકોય, બોદાજ દુનિયાલ ટકાડી રાખહે. ચ્યે લોકહાન ચ્યાહા પાપહાથી શુદ્ધ કોઅયા, એને યા પાછે હોરગામાય મહિમામય પોરમેહેરા જમણી એછે જાયને બોઠો.


બાકી ઈસુ ખ્રિસ્તાય પાપહા માફ્યે હાટી પોતેજ કાયામમાટે યોક બલિદાના રુપામાય દેય દેના, એને તો સિંહાસનાવોય પોરમેહેરા જમણી એછે બોદહાથી ઉચા માનાપાના જાગાવોય જાયને બોહી ગીયો.


યાહાટી જાંઆય લા કા પોરમેહેરા લોકહાહાટી આજુ યોક જાગો તિયાર હેય, જાં ચ્યે પુરી રીતીકોય આરામ કોઇ હોકતેહેં, ચ્યે ચ્યેજ રીતીકોય આરામા કોઇ હોકતેહેં જેહેકેન પોરમેહેરે હાતમે દિહી આરામ કોઅયેલ.


પાછી આંય હોરગામાઅને ઓ આવાજ વોનાયો, એને ચ્યે માન આખ્યાં, યો વાતો લોખ, “આમીને, ચ્યા લોક ધન્ય હેય જ્યા પોરમેહેરાવોય બોરહો કોઅતા મોઅઇ જાતહેં, તોવે પવિત્ર આત્માય યે વાતવોય સહમત ઓઇન આખ્યાં, ઈ હાચ્ચાં હેય, ચ્યે ધન્ય હેય, કાહાકા ચ્યે ચ્યાહા કોઠીણ મેહનાતે પાઅને આરામ પામી, એને જ્યેં કામ ચ્યાહાય કોઅલે હેય, ચ્યાહાટી ચ્યાહાન પ્રતિફળ દેનલા જાય.”


ચ્યાહામાઅરે દરેકાલ ઉજળા ફાડકા દેના, એને પોરમેહેરાય ચ્યાહાન આખ્યાં, આમી તાંવ આરામ કોઆ, કાહાકા આમીબી તુમહે આર્યે સહકર્મી એને તુમહે હાંગાત્યે વિસ્વાસી હેય, જ્યાહાન તુમહે હારકા માઆઇ ટાકલા જાય, જોવે માઅનારાહા ગોણત્રી પુરી ઓઅરી, તોવેજ આંય બોદલો લિહીં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ