Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 13:8 - ગામીત નોવો કરાર

8 ઈસુ ખ્રિસ્ત કાલે એને આજે એને સદાકાળ યોક હારકો હેય, તો કોદહીજ નાંય બોદલાયે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 13:8
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્ત, જ્યા પ્રચાર સિલવાનુસ, તિમોથીયુસ એને માયે તુમહે વોચ્ચે કોઅયો, તો પ્રચાર કોદહી “હાં” કા કોદહી “નાંય” બાકી પોરમેહેરામાય કાયામ હાંજ રિયહો.


કાહાકા પોરમેહેરા જોલા વાયદા હેતા, ચ્યા બોદા ખ્રિસ્તામાય “હાં” હેય યાહાટી આમા પોરમેહેરા મહિમાયેહાટી ઈસુ ખ્રિસ્તથી આમેન બી આખતાહા.


એને તું ચ્યાહાલ ચારસા હારકા ચોંડળાવી લેહે, ચ્યે ફાડકા હારકે બોદલી દેવાયી, બાકી તું નાંય બોદલાય, તું કાયામ જીવતો રોહે.”


કાહાકા બોદા યોક હારાં વરદાન એને બોદા યોક ઉત્તમ દાન આમહે પોરમેહેર આબહા પાઅને મિળહે, જ્યાંય આકાશામાય બોદાંજ ઉજવાડો દેનારાહાન બોનાડ્યા, પોરમેહેર કાયામ યોક હારકો હેય, એને તો સાવડા હારકો નાંય બોદલાય.


તો યોકમાત્ર પોરમેહેર હેય જ્યાંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આમહેહાટી જીં કોઅયાહાં, ચ્યાથી આમહે તારણ જાયહાં. આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકહાથી પોરમેહેરા આદર કોઅલો જાયના એને ચ્યા પ્રશંસા કોઅલો જાયના કારણ બોને. ચ્યે વોળખી જાય કા ચ્યાપાય સમયા શુરવાતથી લેયને વર્તમાન લોગુ એને કાયામ ને કાયામ સામર્થ એને ઓદિકાર હેય. આમેન.


ચ્યે આખ્યાં, “તુલ જીં દેખાય, તીં ચોપડયેમાય લોખીન એફેસુસ, સ્મુરના, પિરગમુન, થુવાતીરા, સારદીસ, ફિલાદેલફિયા, એને લાવદિકિયા, યા સાત શેહેરા મંડળ્યેહેપાય દોવાડી દે.”


આંય, યોહાન, ઈ પત્ર હાત મંડળ્યેહેલ લોખી રિઅલો હેય, જ્યો આસિયા વિસ્તારમાય હેય. આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર જો હેય, એને જો કાયામ આતો, એને જો યેનારો હેય, એને ચ્ચા હાત આત્માહા પાઅને, જો પોરમેહેર રાજગાદી હામ્મે હેય, તુમહાન સદા મોયા એને શાંતી મીળે.


પ્રભુ પોરમેહેર આખહે, “આંય અલ્ફા એને ઓમેગા હેતાંવ, એટલે, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ, જો સાદામાટે આતો, એને જો આમીબી યેનારો હેય, આંયજ સર્વશક્તિમાન હેતાંવ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ