23 તુમા ઈ જાંઆઈ લેયા કા તિમોથી ખ્રિસ્તામાય આમહે બાહા જેલેમાઅને છુટી ગીયહો એને જો તો જલદી યેય ગીયો, તે આંય ચ્યા હાતે તુમહાન મિળાં યીહીં.
બાકી આમીતે આંય પવિત્ર લોકહાન દાન દાંહાટી યેરૂસાલેમ શેહેરામાય જાહું.
યાહાટી આંય, બોદહા પેલ્લા યેરૂસાલેમ શેહેરામાય જાહું, જેથી યા ઉગરાણી પોયહા ચ્યાહાન દાવ, ચ્યા પાછે, આંય રોમ શેહેરામાય યેયન તુમહેઆરે મિળું, ચ્યા પાછે સ્પેન દેશ માય જાવ.
આંય પાઉલ, ઈ પત્ર લોખતાહાવ, જ્યા પોરમેહેરાય પોતાના ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તા પ્રેષિત ઓઅરાહાટી નિવડી લેદો, એને આમહે હાંગાત્યો વિસ્વાસી તિમોથીઇહીને પત્ર,
એને આમહાય તિમોથી જો ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅનામાય આમહે હાંગાત્યો બાહા, એને પોરમેહેરા સેવક હેય, ચ્યાલ તુમહાપાય દોવાડયો, કા તો તુમહાન બોરહા બારામાય મજબુત કોએ ને ઉત્તેજન દેય.
લોડાયમાય કોવેજ નાંય હારનારો યોક સૈનિક હારકા તુંબી બોરહામાય મજબુત રો, એને ચ્યા અનંતજીવનાવોય ઓદિકાર મેળવી લે, જ્યાહાટી તુલ નિવડી લેદલો હેય, જીં તુયે બોજ લોકહા હામ્મે કબુલ કોઅયેલ કા તું ખ્રિસ્તાવોય બોરહો કોઅતોહો.
યાહાટી બિજા લોકહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય આખાહાટી તુલ શરામ નાંય લાગા જોજે, એને આંય ચ્ચા સેવા કોઅના લેદે જેલેમાય કૉડાય ગીયો, ચ્યા શરામબી નાંય લાગા જોજે, બાકી પોરમેહેરા સામર્થ્યાવોય બોરહો કોઇન, તું મા આરે હારી ખોબારેહાટી દુઃખ વેઠીલે.
આંય, પાઉલ ઈ પત્ર લોખી રિઅલો હેય. આંય ઈસુ ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના લીદે કૈદી હેતાંવ, ઓ ફિલેમોન, આંય એને મા આર્યો તિમોથીયુસ તુલ સલામ આખજેહે, તું આમહે પ્રિય મિત્ર હેતો એને તું ખ્રિસ્તાહાટી તેહેકેજ કામ કોઅતોહો જેહેકેન આમા કોઅજેહે.
આજુ યોક વાત: મા રોઅનાહાટી તો ગોઅમે ખોલી તિયારી કોઅજે, કાહાકા માન આશા હેય કા પોરમેહેર તુમહે પ્રાર્થના લીદે માન કૈદમાઅને છોડાવી એને તુમહેપાય પાછો યીહીં.
તોવે માયે ચ્યાહાન આખ્યાં, “ઓ માલિક, આંય નાંય જાંઆવ બાકી તું જાંઅતોહો.” પાછો ચ્યાય માન આખ્યાં, “યેં ઉજળેં ડોગલેં પોવલા ચ્યા લોક હેય જ્યાહાય બોજ મોઠા સતાવા અનુભવ કોઅલો હેય, ચ્યાહાય ગેટા લોયાકોય પોત-પોતાલ પોરમેહેરા નોજરેમાય શુદ્ધ બોનાવી લેદલા હેય.”