Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 13:17 - ગામીત નોવો કરાર

17 તુમહે વડીલ રાત-દિહી તુમહે આત્માહા રાખવાળી કોઅતાહા, કાહાકા ચ્યાહાન તુમહેહાટી ઇસાબ દેઅના હેય, યાહાટી તુમા ચ્યાહા આગનાયો પાળજા, એને ચ્યાહા આધીન રોજા, જ્યાથી ચ્યા પોતાની જવાબદારી આનંદથી, નાંય કા દુઃખ બોઅતા પુરાં કોઅય હોકે, કાહાકા યાથી તુમહાન કાય ફાયદા નાંય ઓએ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 13:17
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે માલિકાય કારબાર્યાલ હાદિન પુછ્યાં, ઈ કાય હેય જીં આંય તો બારામાય વોનાય રિયહો? તુયે મા પોયહા કાય કોઅયા ચ્ચાહા બોદો ઇસાબ દે, કાહાકા તું આગલા કારબારી નાંય રોય હોકે.


યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.


તો યાકોય સાફ ઓઅય જાહે, કા આમહા માઅને દરેક માઅહું પોરમેહેરાલ પોતે કામહા ઇસાબ દેઅરી.


યાહાટી આંય તુમહાન વિનાંતી કોઅહુ કા તુમા ઓહડા લોકહા આખલ્યા માના, એને ચ્યા દરેકા જ્યે કોઠીણ મેહનાત કોઅતેહે એને જ્યે યે પરમાણે હાચ્ચી ભક્તિકોય સેવા કોઅતેહે.


એને ખ્રિસ્તા બિક રાખીન તુમા યોક બિજા આધીન રા.


એને જોવેબી આંય તુમહેહાટી પ્રાર્થના કોઅતાહાંવ તોવે ખુશીથી પ્રાર્થના કોઅતાહાંવ.


યાહાટી મા પ્રિય વિસ્વાસ્યાહાય, જેહેકેન તુમા કાયામ મા વાત માનતેહેં, તેહેકેન આમીબી મા તુમહેઆરે રોઅનાથી વોદારી મા તુમહેઆરે નાંય રોઉં તેરુંબી તુમા બોદા બિઅતે એને કાપતેહેં એહેકેન ચ્ચા કામહાલ કોઅતા જાં જીં ચ્ચા લોકાહાહાટી ઉપયોગી હેય જ્યાહાન પોરમેહેરાય બોચાવી લેદલા હેય.


જો તુમા એહેકેન કોઅહા તે જોવે ખ્રિસ્ત પાછો યી તોવે માન અભિમાન કોઅરા કારણ મિળી કા મા મેઅનાત કોઅના એને કામ નોકામ્યા નાંય ગીયા.


યાહાટી તુમા પ્રભુમાંય ચ્યાલ ખુશીકોય આવકાર કોઅજા એને ચ્યા હારકા લોકહા આદર કોઆ.


ઓહડા બોજ લોક હેય, જ્યા એહેકેન કામ કોઅતાહા જ્યાહા બારામાય તુમહાન ગેડી-ગેડી આખતાહાવ, એને આમીબી રોડી-રોડીન આખતાહાવ કા ચ્ચે આપહે વ્યવહારાથી ખ્રિસ્તા હુળીખાંબાવોય મોઅના મતલબા વિરુદ કોઅતેહે.


યાહાટી ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, આંય તુમાહાવોય બોજ પ્રેમ કોઅતાહાંવ એને આંય તુમહાન મિળાહાટી વાટ જોવી રિઅલો હેય, જો મા આનંદ એને મુગુટ હેય, ઓ બાહાહાય પ્રભુમાંય એહેકેનુજ, તુમહે બોરહામાય મજબુત રા.


જો કાદો યા પત્ર માઅને વાત નાંય માને, તે ચ્યાલ વોળખાં કા તો કું હેય, એને ચ્યાપાઅને આલાગ રા, જ્યેથી ચ્યાલ શરામ યેય.


જ્યા મંડળી વડીલ ચ્યાહા કામ હારેરીતે કોઅય રીઅલા હેય, ચ્યાહાન યોગ્ય માનપાન એને પુરતી મોદાત કોઅરા જોજે, ખાસ કોઇન જ્યા લોક જ્યા પોરમેહેરા વચન હિકાડતાહા એને પ્રચાર કોઅરાહાટી કઠીણ મેઅનાત કોઅતાહા.


તુમહે બોદા વડીલાહાન, એને બોદા પવિત્ર લોકહાન મા સલામ આખના, ઇટલી દેશામાઅને બોરહો કોઅનારે બાહા બોઅહી બોદા તુમહાન સલામ આખતેહે.


ચ્યાહાન યાદ રાખા, જ્યા તુમહે આગેવાન આતા, જ્યાહાય તુમહાન પોરમેહેરા વચન આખ્યેલ, એને ચ્યાહા જીવન કોહડા જીવ્યા તી યાદ કોઅતા ચ્યાહા બોરહા અનુસરણ કોઆ.


યાહાટી પોરમેહેરા આધીન ઓઅય જાં, એને સૈતાના સામનો કોઆ તોવે સૈતાન તુમહે ઇહીરે નાહી પોડી.


યેજપરમાણે તુમા જુવાન માટડાહાંય, તુમાબી વડીલ માટડાહા આધીન રા, તુમા બોદા ને બોદા નમ્રતા થી યોકબીજા સેવા કોઆ, કાહાકા કાદો પવિત્રશાસ્ત્રમાય વાચી હોકહે, “પોરમેહેર અભિમાની લોકહા વિરુદ કોઅહે બાકી તો ચ્યા લોકહાહાટી સદા મોયા કોઅહે જ્યા વિનમ્ર હેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ