Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 13:14 - ગામીત નોવો કરાર

14 કાહાકા ઈહીં દુનિયામાય આપહે કાયામ રોઅના ગોઉ નાંય હેય, બાકી આપા ચ્યા ગોઆ વાટ એઅજેહે, જીં અનંતકાળા હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 13:14
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ વિસ્વાસી બાહાહાય, આંય ઈ આખતાહાવ, કા ખ્રિસ્તા પાછો યેઅના માય આમી વોદારી સમય નાંય રિઅલો હેય, યાહાટી તુમહે વોરાડ ઓઅઇ ગીયાહા કા નાંય, યા બારામાય વોદારી ચિંતા નાંય કોઅના, બાકી પ્રભુ સેવા કોઅરાહાટી વિચાર કોઅતે રા.


કાહાકા આમહે વર્તમાના મુશીબાત્યો હાન્યો હેત્યો એને બોજ લાંબા સમયાલોગુ નાંય રોઅરી, બાકી યાહા પરિણામ અનંત મહિમા રોઅરી જીં ચ્યે બોદ્યેહેથી બોજ વોદારે ઓઅરી જ્યેં આમા વિચાર કોઅય હોકજેહે.


યાહાટી તુમા ગેર યહૂદી આમી પારદેશી એને મુસાફરી નાંય રિયા, બાકી પવિત્ર લોકહાઆરે સભ્ય બોની ગીઅલા હેય, એને તુમા પોરમેહેરા કુટુંબા બોની ગીઅલા હેય.


બાકી આપહે વતાન હોરગા હેય, એને આપા યોક તારણારા પ્રભુ ઈસુ ખ્રિસ્તા હોરગામાઅને પાછા યેઅના વાટ જોવી રીઅલે હેજે.


તુમા કૈદ્યાહા દુઃખામાયબી દુ:ખી બોન્યા, એને તુમહે પોતાની મિલકાતબી આનંદથી લુટી લા દેની, કાહાકા તુમા જાંઅતે આતેં કા તુમહેપાય યાથી કોલાહાક વોદારે ઉત્તમ એને કાયામ રોય ઓહડી મિલકાત હેય.


બાકી તુમા સીયોન ડોગા પાઆય યેના, જાં હોરગ્યા યેરૂસાલેમ હેય, જીં જીવતા પોરમેહેરા શેહેર હેય, જાં લાખો હોરગા દૂત આનંદ કોઅતાહા.


એને ઈ વાકય “યોકદા પાછા” યે વાતેલ દેખાડેહે, કા જ્યો વસ્તુ આલાવલ્યો જાત્યોહો, ચ્યે બોનાડલ્યો વસ્તુ ઓઅના લીદે ઓટાડી દેવાયી એટલે જીં નાંય આલાવલી જાઅરી, તીં બોની રોય.


પોરમેહેરે તી યેનારી દુનિયાલ જ્યો વાતો આમા કોઅજેહે, હોરગા દૂતહા આધીન નાંય કોઅયા, બાકી પોરમેહેરા આધીન કોઅયા.


યાહાટી જાંઆય લા કા પોરમેહેરા લોકહાહાટી આજુ યોક જાગો તિયાર હેય, જાં ચ્યે પુરી રીતીકોય આરામ કોઇ હોકતેહેં, ચ્યે ચ્યેજ રીતીકોય આરામા કોઇ હોકતેહેં જેહેકેન પોરમેહેરે હાતમે દિહી આરામ કોઅયેલ.


યાહાટી આમી ખ્રિસ્ત ચ્યે બોદયે હાર્યે વસ્તુહુવોય મહાયાજક બોની ગીયહો જીં આમી લોગુ યેનહી, ચ્યાય હોરગામાય એને વોદારે મહાન, વોદારે સિદ્ધ મેળાપા માંડવામાય આંદાર ગીયહો, તો માઅહા આથાકોય નાંય બોનાવલો ગીઅલો આતો એને યા દુનિયા ભાગ નાંય હેય.


બોદયે વાતહે છેવાટ તારાત ઓઅનારો હેય, યાહાટી સંયમ ઓઇન પ્રાર્થનાયેહાટી જાગતા રા.


જીં માઅહું સૈતાના શક્તિવોય જીત મિળવે, જેહેકેન યોક થાંબલો ગોઆલ મજબુત બોનાડેહે, તેહેકેન ચ્યે બી સાદાહાટી પોરમેહેરા દેવાળામાય રોય. આંય ચ્યાવોય પોરમેહેરા નાંવ લોખહી, એને પોરમેહેરા શેહેરા નાંવ લોખહી, ઈ તીંજ હેય જ્યાલ નોવા યેરૂસાલેમ આખલા જાહે, ઈ તીંજ શેહેર હેય જીં હોરગામાય હેય, એટલે પોરમેહેરા પાયને નિચે યેઅરી, આંય ચ્યાહા શરીરાવોય મા નોવા નાંવ લોખહી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ