Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 12:11 - ગામીત નોવો કરાર

11 જ્યેં સમયે શિક્ષા ઓઅહે, ચ્યે સમયે શિક્ષા ઠીક નાંય લાગે, બાકી તી દુઃખ લાગહે, બાકી ચ્યા પાછે, જોવે આમા યાથી હિકી લેજેહે, તોવે આમહાન શાંતી મિળહે, કાહાકા આમા હાચ્યે રીતે જીવના શુરવાત કોઅજેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 12:11
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા પોરમેહેરા રાજ્યામાય ખાઅના-પિઅના મોહત્વા નાંય હેય, બાકી મોહત્વા ઈ હેય કા ન્યાયી જીવન, શાંતી એને આનંદ હેય, જીં પવિત્ર આત્મા દેહે.


કાહાકા આમહે વર્તમાના મુશીબાત્યો હાન્યો હેત્યો એને બોજ લાંબા સમયાલોગુ નાંય રોઅરી, બાકી યાહા પરિણામ અનંત મહિમા રોઅરી જીં ચ્યે બોદ્યેહેથી બોજ વોદારે ઓઅરી જ્યેં આમા વિચાર કોઅય હોકજેહે.


આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.


આપહે શારીરિક આબહો તે પોતાના હોમાજનુસાર જેહેકેન ચ્યાહાન હારાં લાગ્યા, આમહાન શિક્ષા કોઅતા રિયા, બાકી પોરમેહેર આપહે ભલાયેહાટી આપહાન શિક્ષા કોઅહે એટલે આપા ચ્યા હારકા પવિત્ર બોની હોકજે.


બાકી ભારે ખાઅના ચ્યાહાહાટી હેય જો યાલ ચાવી હોકહે, એને જો અનુભવથી હારાં એને માઠાં વોળખાહાટી સમર્થ હેય.


ચ્યાહાટી તુમહાય યે બોદયે વાતહેહાટી આનંદિત ઓઅરા જોજે, ભલે આમી વોછા સમયાહાટી આલાગ-આલાગ જાત્યા દુઃખહા સામનો કોઅરા પોડી રિયહો.


ચ્યે હર યોક થેઅયેઆરે વ્યબિચાર કોઅરા માગતેહે, જ્યાલ ચ્યે એઅતેહે. ચ્યે પાપ કોઅના મોકો હોદનાથી કોદહી નાંય ચુકેત. ચ્યે ચ્યા લોકહાન દોગો દેતહેં, જ્યા ખ્રિસ્તાવોય મજબુતથી બોરહો નાંય કોએત, એને ચ્યે ચ્યાહાન પાપા એછે લેય જાતહેં. ચ્યાહા વોદારે ને વોદારે વસ્તુહુલ મેળાવના એછે વોદતા રોઅના લોબ કોઅના ઇચ્છા લીદે પોરમેહેર ચ્યાહાન સજા દેઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ