Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 11:8 - ગામીત નોવો કરાર

8 બોરહો કોઅના લીદેજ આબ્રાહામ નાંવા માઅહું પોરમેહેરાય ચ્યાલ યોકે જાગે જાંહાટી હાદ્યો, આગના માનીન તો ચ્યા જાગાએસે નિંગી ગીયો જ્યાલ પોરમેહેર ચ્યાલ વારસામાય દેનારો આતો. આબ્રાહામ ઈ નાંય જાંઅતો આતો, કા કેછ જાતહાવ, તેરુંબી તો ચ્યે જાગે જાંહાટી નિકળ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 11:8
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો ઉઠયો, એને પોહાલ એને ચ્યા આયહેલ આરે લેઈને મિસર દેશ છોડીન એને ઈસરાયેલ દેશ માય યેનો.


ચ્યા ઈસુ ખ્રિસ્તાય માન પોરમેહેરા પ્રેષિત ઓઅના ઓદિકાર દેનો, જેથી બોદી જાતી લોક ચ્યાવોય બોરહો કોઅય એને ચ્યા આગના માને.


બાકી બોદા લોકહાય ચ્ચે હારી ખોબારેવોય બોરહો નાંય કોઅયો, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય યશાયા ભવિષ્યવક્તા લોખહે, કા “ઓ પ્રભુ, બોજ વોછા લોકહાય હારી ખોબારેવોય બોરહો કોઅયો.”


તુમા પેલ્લા પાપા ગુલામ આતેં, બાકી આમી તુમા ચ્યા શિક્ષણા પાલન કોઅતેહે, જીં તુમહાન હિકાડયાં, યાહાટી આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.


યાથી આમા હર યોક વિરોદાલ, ચ્યા હર યોક મોઠયો-મોઠયો વાતો કોઅનારાલ, જીં પોરમેહેરા જ્ઞાના વિરુદ માથાં ઉઠાવેહે, તોડી પાડજેહે એને હર યોક વાદવિવાદ કોઅનારાલ ખ્રિસ્તા આગના પાળનારો બોનાડી દેજહે.


યાહાય બોરહો કોઅના લીદેજ રાજ્યાહાલ જીતી લેદા, ન્યાયપણા કામ કોઅયે, વાયદો કોઅલ્યે વસ્તુહુલ મેળવ્યા, સિંહી વાગહાય ચ્યાહાલ નાંય ખાદાં,


એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.


કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.


ઓ થેઅયેહેય, તુમા પોત-પોતાના માટડાહા આધીનમાય રોજા, એટલે જો યાહામાઅને કાદો ઓહડો રોય જો પોરમેહેરા વચનાવોય બોરહો નાંય કોઅતો ઓરી,


કાહાકા ન્યાય કોઅના સમય યેય ગીયહો, કા પેલ્લો પોરમેહેરા લોકહા ન્યાય કોઅલો જાય, એને જોવેકા તો પેલ્લો આમા વિસ્વાસ્યાહા ન્યાય કોઅરી, યાહાટી ચ્યે ભયાનક વસ્તુહુ બારામાય વિચારા જીં ચ્યા લોકહાઆરે ઓઅરી જ્યા ચ્યે હારી ખોબારેલ નાંય માનેત જીં ચ્યા પાયને યેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ