Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 11:32 - ગામીત નોવો કરાર

32 માન આજુ કાય આખના જરુર નાંય હેય, કાહાકા સમય કમી રોવાથી આંય ગીદિયોન, બારાક, સામસુન, યફતાહ, દાઉદ, શમુએલ એને ભવિષ્યવક્તાહા બારામાય વાત કોઅઉ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 11:32
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે આનંદિત એને મગન ઓઅજા, કાહાકા તુમહેહાટી હોરગામાય મોઠો ઇનામ હેય, ચ્યાહાટી કા ચ્યાહાય ચ્યા ભવિષ્યવક્તાહાન જ્યા તુમહેથી બોજ પેલ્લા આતા ચ્યાહાન ચ્ચેજ પરમાણે સતાવણી કોઅયી.”


તાં રોડના એને દાત કોકડાવના ઓરી; જોવે તુમા આબ્રાહામા એને ઈસાક એને યાકૂબા એને બોદા ભવિષ્યવક્તાલ પોરમેહેરા રાજ્યામાય બોઠલા, એને તુમહાન બાઆ કાડી દેનલા એઅહા.


આબ્રાહામાય ચ્યાલ આખ્યાં, ‘જોવે તો મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તા ચોપડીમાઅને આગના નાંય માને, તે જો મોઅલા માઅને બી કાદો જીવી ઉઠી તેરુંબી ચ્યા બોરહો નાંય કોઅરી.’”


ઈસુવે આજુબી બો બોદે ચમત્કારા કામે કોઅયે, જો તીં બોદા લોખલાં જાતા, તોવે બોદી દુનિયામાય બી ચ્યે ચોપડયેહેન સાંભાળાહાટી ઓલો જાગો નાંય રોતો જ્યેં લોખલે જાતે.


જ્યા બોદાજ ભવિષ્યવક્તા સાક્ષી દેતહા કા જો કાદો ચ્યાવોય બોરહો કોઅહે, ચ્યાલ ઈસુ નાવામાય પાપાહા માફી મિળી જાય.”


ચ્યા પાછે ચ્યાય શમુએલ ભવિષ્યવક્તા લોગુ ન્યાયી ઠોરાવ્યા.


શમુએલ ભવિષ્યવક્તા એને ચ્યા પાછે યેનારાહા આરે બોદા ભવિષ્યવક્તાહાયબી વાત આખ્યેલ યા દિહીહયામાય કાય ઓઅરી.


બાકી આપહે ખારાબ કામ પોરમેહેરા ન્યાયીપણ પ્રગટ કોઅહે તે આપા કાય આખજે? કાય એહેકેન આખજે કા પોરમેહેર ગુસ્સો ઓઇન આપહાન ડૉડ દેહે, એને આપહે અન્યાય કોઅહે? ઈ આંય માઅહા વિચારાકોય આખતાહાવ.


તે યહૂદી ઓઅના લીદે આપા આપહે આગલ્યાડાયા આબ્રાહામા બારામાય કાય આખજે? કાય ચ્યાલ શારીરિકરીતે કાય મિળ્યાં?


પોરમેહેર ચ્યા સદા મોયાકોય આપહે પાપહાલ માફ કોઅહે, બાકી આપહાય એહેકેન નાંય વિચાર કોઅરા જોજે કા ચાલા આપા પાપ કોઅતેજ રોજે.


તે કાય યા મતલબ ઓ હેય કા મૂસા નિયમ પાપ હેય? નાંય કોવેજ નાંય, બાકી મૂસા નિયમાહાકોય આપા પાપ કાય હેય તી જાંઆય હોકજેહે, આપહાય જાંઅયાહા કા લોબ કોઅના પાપ હેય, કાહાકા મૂસા નિયમમાય લોખલાં હેય કા, “લોબ નાંય કોઅના”, તો આપહાન નાંય માલુમ ઓઅતા કા લોબ કોઅના પાપ હેય.


ઓ બાહાબોઅયેહેય, જ્યા ભવિષ્યવક્તાહાય પ્રભુ નાવામાય વાતો કોઅયો, ચ્ચાહાન દુઃખ વેઠાડા એને ધીર રાખનામાય યોક નમુના હુમજા.


કાહાકા કોઅહિબી ભવિષ્યવાણી કોદહીબી માઅહાથી તિયાર નાંય જાયી, બાકી પવિત્ર આત્માય લોકહા રુદયાલ બોઅયા, જોવે ચ્યાહાય પોરમેહેરાથી યેનલો સંદેશ આખ્યો.


મા ઉદેશ્ય ઓ હેય, તુમા ચ્યા વચનાહાલ યાદ રાખે જ્યા ઘોષણા પેલ્લાર્યા પવિત્ર ભવિષ્યવક્તાહાય કોઅલી આતી, એને ઈ કા તુમા ચ્યા આદેશાહાલબી યાદ રાખા જો આમહે પ્રભુ એને તારણારા પાઅને યેનહા. તુમહાય ચ્યા આગનાયો આમહે થી એટલે પ્રેષિતાહા પાઅને વોનાયાહા, જ્યા તુમહેપાય ખોબાર લેય યેનલા આતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ