Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 10:5 - ગામીત નોવો કરાર

5-6 યાહાટી ખ્રિસ્તાય દુનિયામાય યેત્યે વેળે પોરમેહેરાલ ઈ આખ્યાં, તું બલિદાન એને બેટ નાંય માગે, જીં બેટ જ્યેમાય જોનાવરહાલ પુરીરીતે બાળી દેનલે જાતહેં એને જીં બેટ જીં પાપહા માફ્યે હાટી ચોડાવલા જાહાય, તી બલિદાન કોઅરાહાટી તુયે માન માઅહું બોનાડી દેના.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 10:5
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યાહાય ઈસુલ પુછ્યાં, “કાય તો તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”


હોરગા દૂતાય જાવાબ દેનો કા, “પોરમેહેરા પવિત્ર આત્મા તો ઉપે ઉતી, પરમપ્રધાન પોરમેહેરા સામર્થ્ય તો ઉપે છાવાડો કોઅરી, ચ્યાહાટી તોપાઅને જન્મો લેનારો પોહો પવિત્ર ઓઅરી, તો પોરમેહેરા પોહો આખાયી.


તોવે યોહાન બાપતિસ્મા દેનારાય ચ્યા બેન શિષ્યહાન હાદિન ઈસુવાપાય પુછા દોવાડયા કા, “કાય તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”


એને વચન યોક માઅહું બોન્યો, એને મોયા એને હાચ્ચાયેકોય પરિપૂર્ણ ઓઇન આપહેમાય વોહતી કોઅયી, એને આમહાય ચ્યા મહિમા એઅઇ, જીં પોરમેહેર આબા પાઅને યેનલા યોકને-યોક પોહા મહિમા.


બાકી જોવે ઠીક સમય યેનો, તે પોરમેહેરાય પોતાના પોહાલ યા દુનિયામાય દોવાડયો, એને યોક થેએયેય ચ્યાલ જન્મો દેનો, તો મૂસા નિયમ પાળનામાય રોતો આતો.


હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો.


પાછે પોરમેહેરે પોતાના પેલ્લા પોહાલ દુનિયા હામ્મે પ્રગટ કોઇન આખહે, “પોરમેહેરા બોદાજ હોરગા દૂત યા આરાધના કોએ.”


તોવે ખ્રિસ્તાય પોરમેહેરાલ આખ્યાં, એએ, આંય તો ઇચ્છા પુરી કોઅરાહાટી યેનહો, જેહેકેન કા નિયમાહા ચોપડયેમાય મા બારામાય લોખલાં હેય.


ઉચલ્યા દાખલામાય ઈસુ ખ્રિસ્ત આખહે, તું નાંય તે બલિદાન એને બેટ હોદતોહો, એને નાંય તી બેટ જ્યેમાય જોનાવરહાલ પુરીરીતે બાળી દેનલે જાતહેં એને જીં બેટ જીં પાપહા માફ્યે હાટી ચોડાવલા જાહાય, કાહાકા તી બલિદાન તુલ ખુશ નાંય કોઅય. (ઈ બલિદાન તે નિયમાનુસાર ચોડાવલેં જાતહેં.)


કાહાકા જ્યાહાન પોરમેહેરે પોહેં આખીન હાદ્યા, ચ્યાહા શરીર હેય, યાહાટી પોહો ઈસુયબી શરીર ધારણ કોઅયા એટલે તો પોતાના મોઅનાથી, મોરણાવોય ઓદિકાર રાખનારા સૈતાનાલ નાશ કોએ.


ઈસુવાય યે દોરત્યેવોય રોતી સમય ઉચા આવાજામાય બોંબલીન એને રોડતાંજ, પોરમેહેરાલ, જો ચ્યાલ મોરણાથી બોચાવી હોકતો, પ્રાર્થના એને વિનાંતી કોઅયી, એને નમ્ર સમર્પણાલીદે ચ્યા વોનાવામાય યેના.


કાહાકા હર યોક મહાયાજક પાપહા માફ્યે હાટી બેટો એને બલિદાન ચોડાવના જરુરી હાટી ઠોરાવલા જાતહા, યાહાટી જરુરી હેય, કા આમહે મહાયાજકાપાયબી કાય ચોડાવનાહાટી રોય.


તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.


આંય ઈ તુમહાન યાહાટી આખી રિયહો કાહાકા બો બોદા લોક જ્યા જુઠા હિકાડીન બીજહાન ધોકા દેતાહા, ચ્ચા યા દુનિયામાય બોદયે જાગે નિંગી યેનહા એને ચ્ચા આખતાહા કા ઈસુ ખ્રિસ્ત યોક માઅહું બોનીન યા દુનિયામાય નાંય યેનહો. જોવે કાદાં માઅહું એહેકોય આખહે, તી માઅહું ખ્રિસ્ત વિરુદી હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ