Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 10:27 - ગામીત નોવો કરાર

27 યા કોઅતા, પોરમેહેરા બિકથી ચ્યાહાન ન્યાય કોઅરાહાટી એને બોળતા આગડામાય ડોંડ મિળાહાટી વાટ જોવાં પોડી કાહાકા ચ્યે ચ્યા દુશ્માન હેતેં.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 10:27
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને હોરગા દૂત આગડા બાઠયેમાય ટાકી દેઅરી, તાં રોડના એને દાત કોકડાવના હેય.


એને પાપી લોકહાન આગડા બાઠયેમાય ટાકી દી, તાં રોડના એને દાત કોકડાવના હેય.


“તોવે તો ડાબી બાજુ વાળાહાલ આખરી, ઓ હારાપી લોક, મા હામ્મેથી ચ્યે નરકા કોળ્યેમાય જાતે રા, જો સૈતાન એને ચ્યા દૂતહાહાટી પોરમેહેરાય તિયાર કોઅયીહી.


જેહેકોય યોક કુરાડાવાળો હારેં ફળે નાંય દેનારા હર યોક મુળથી જાડાહાલ ખાંડીન આગડામાય ટાકી દાંહાટી તિયાર હેય, તેહેકોયનુજ આમી પોરમેહેર ચ્યાહા ન્યાય કોઅરાહાટી તિયાર હેય, જો પાપ કોઅના બંદ નાંય કોએ.


ચ્યા હૂપડાં ચ્યા આથામાય હેય, એને તો ચ્યા ખોળાં હારેકોય ચોખ્ખાં કોઅરી, એને ચ્યા ગોંવ તો કોઠારામાય બેગા કોઅરી, બાકી બુહટા નાંય ઉલાય ઓહડા આગડામાય ટાકીન હોલગાડી દી.”


ચ્યાહાય બોંબલીન આખ્યાં ઓ પોરમેહેરા પોહા તો આમહે આરે કાય કામ હેય? કાય તું સોમાયા પેલ્લા આમહાન આબદા દાં યેનહો?


તોવે ચ્યાય બોંબલીન આખ્યાં, ‘ઓ આબા આબ્રાહામ, મા વોય દયા કોઇન લાજરસાલ દોવાડી દે, યાહાટી કા તો પોતાની આંગઠી પાઅયામાય બુડવીન મા જીબેલ હેળી કોઅય, કાહાકા આંય યા આગડામાય તોડપી રિયહો.’


બાકી મા જ્યા વિરુદ કોઅનારા જ્યાહાન નાંય ગોમ્યા કા આંય ચ્યાહાવોય રાજ્ય કોઉ, ચ્યાહાન મા આગલા લેય યા એને માઆઇ ટાકાં.’”


એને ગાબરાય ગીઅલા લેદે એને દુનિયામાય ઓઅનારી ઘટના વાટ જોવતા-જોવતા લોકહામાય જીવના તાકાત નાંય રોય, કાહાકા આકાશામાઅને પરાક્રમ આલી જાય.


ચ્યે સમાયે, લોક ડોગાલ આખરી, આમહા ઉપે પોડ એને ડોગાલિયેહેન આખરી, આમહાન દુબાડ.


જ્યાહાય હારાં જીવન જીવ્યા ઓરી, ચ્યે અનંતજીવન મિળવાહાટી મોઅલા માઅને પાછા જીવી ઉઠી, એને જ્યાહાય ખારાબ જીવન જીવ્યા ઓરી ચ્યે શિક્ષા બોગવાહાટી પાછે જીવી ઉઠી.”


હાચવીન રા, એને ચ્યા આખનારા આગના પાળના મોનાય મા કોઅહા, કાહાકા ઈસરાયેલા લોકહાન જોવે દોરત્યેવોય ડોંડ દેનો કાહાકા ચ્યાહાય ચેતાવણી દેનારા આગનાયેહેલ નાંય પાળી. યાહાટી જો આમા ચ્યા હોરગામાઅને બોલનારા આગના નાંય પાળહુ તે આમા બી નાંય બોચી હોકહુ.


કાહાકા આપહે પોરમેહેર બાળી ટાકનાર્યે આગ્યેહારકો હેય.


તે આપા ઓહડા ઉત્તમ તારણથી બેદરકાર રોયન કેહેકેન બોચી હોકજે? જ્યા ચર્ચા પેલ્લા પ્રભુ ઈસુથી કોઅલી ગીયેલ, એને જ્યા શિષ્ય પેલ્લા ચ્યા પાયને વોનાલા આતા, ચ્યાહાય આપહે હામ્મે ઈ સિદ્ધ કોઅયા કા ઓજ હાચ્ચો હેય.


એને જેહેકેન માઅહા યોક વોખાત મોઅના એને ચ્યા પાછે પોરમેહેરાથી ચ્યા ન્યાય ઓઅના નોકીજ હેય.


તુમહે હોના ચાંદિલ કાટ લાગી ગીયોહો, એને તી કાટ તુમહે વિરુદ યોક સાક્ષીદાર ઓઅરી, ઈ તુમહે શરીરાલ આગાડા હારકા હોલગાડી દેએરી. તુમહાય છેલ્લા દિહાહામાય મિલકાત બેગી કોઅયીહી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ