Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 10:20 - ગામીત નોવો કરાર

20 યોક બલિદાના હારકા મોઅઇ ગીયો ખ્રિસ્ત હોરગા પવિત્ર પોડદા માધ્યમથી આંદાર ગીયો એને નોવો રસ્તો બોનાડયો જ્યામાય આમા જીવન મેળવુહુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 10:20
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને તો મોઠો પોડદો જો દેવાળામાય લોટકાડલો આતો, જો બોદહાલ પોરમેહેરા હજર્યેમાય જાંહાટી રોકતો આતો, ઉપેરે તે નિચે લોગુ બેન ભાગ ઓઅઇન ફાટી ગીયો.


એને તો મોઠો પોડદો જો દેવાળામાય લોટકાડલો આતો, જો બોદહાલ પોરમેહેરા હજર્યેમાય જાંહાટી રોકતો આતો, ઉપેરે તે નિચે લોગુ બેન ભાગ ઓઇન ફાટી ગીયો.


કાહાકા દિહી ઉજવાડો નાંય દેતો લાગ્યો, એને દેવાળા વોચમાય લોટકાડલો પોડદો આતો, જો બોદહાલ પોરમેહેરા હજર્યેમાય જાંહાટી રોકતો આતો, ઉપેરે તે નિચે લોગુ બેન ભાગ ઓઇન ફાટી ગીયો.


તોવે ઈસુવે ચ્યાહાન પાછા આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, ગેટહા બાઅણા આંય હેતાઉ.


બાઅણા આંય હેતાઉ, માયેમાઅને રોઇન માજે યેહે ચ્યા પોરમેહેર તારણ કોઅરી, એને માજે એને બાઆ યે-જાં કોઅરી એને ચ્યાલ ખાંહાટી ચારો મિળી.


ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.


એને ખ્રિસ્તા મોરણાકોય, ચ્યાય મૂસા નિયમા બોદા નિયમ એને વિદિહિલ રદ્દ કોઅય દેના, જેથી તો યહૂદી એને ગેર યહૂદી લોકહાવોચમાય શાંતી બોનાડી રાખે, એને એહેકેન યોક નોવો લોકહા ટોળો તિયાર કોઅય હોકે.


હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો.


ઈ આશા જીં આમહે આત્માહાટી હેય તી મજબુત હેય એને યેલ આલવી નાંય હોકાય, ઈ આમહાન પોરમેહેરાથી દુર નાંય જાં દેય, બાકી ઈ આમહાન દેવાળા આંદાર બોજ પવિત્ર જાગામાય પોરમેહેરાપાય લેય યેહે.


એને પાછી બીજી રુમ જીં પોડદા પાછલા આતી, ચ્યેલ પરમપવિત્ર જાગો આખવામાય યેહે.


યે રીતે પવિત્ર આત્મા ઈ હોમજાડા માગહે કા જાંવલોગુ યે દોરત્યેવોય મેળાપવાળો માંડવો એને યે વિદ્યો પાળલ્યો જાતહયો, તાંવ લોગુ હોરગામાય પોરમેહેરા આસલીમાય પરમપવિત્ર જાગો લોકહાહાટી ખુલ્લો નાંય હેય.


આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.


પોરમેહેરા આત્માલ તુમા એહેકોયન વોળખી હોકતાહા, કા જીં આત્મા કબુલ કોઅહે કા ઈસુ ખ્રિસ્ત યોક માઅહું બોનીન યેનોહો તો પોરમેહેરાપાઅને હેય.


આંય ઈ તુમહાન યાહાટી આખી રિયહો કાહાકા બો બોદા લોક જ્યા જુઠા હિકાડીન બીજહાન ધોકા દેતાહા, ચ્ચા યા દુનિયામાય બોદયે જાગે નિંગી યેનહા એને ચ્ચા આખતાહા કા ઈસુ ખ્રિસ્ત યોક માઅહું બોનીન યા દુનિયામાય નાંય યેનહો. જોવે કાદાં માઅહું એહેકોય આખહે, તી માઅહું ખ્રિસ્ત વિરુદી હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ