Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 10:12 - ગામીત નોવો કરાર

12 બાકી ઈસુ ખ્રિસ્તાય પાપહા માફ્યે હાટી પોતેજ કાયામમાટે યોક બલિદાના રુપામાય દેય દેના, એને તો સિંહાસનાવોય પોરમેહેરા જમણી એછે બોદહાથી ઉચા માનાપાના જાગાવોય જાયને બોહી ગીયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 10:12
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પ્રભુ ઈસુ શિષ્યહાઆરે વાત કોઅયા પાછે, એને પોરમેહેરાય ઈસુલ હોરગામાય લેય લેદો, એને પોરમેહેરા જમણા આથા એછે માનાપાનાહાતે બોહી ગીયો.


કાદાજ આપહાન દોષી નાંય ઠોરવી હોકે, કાહાકા ઓ ખ્રિસ્ત ઈસુ હેય જો આપહેહાટી મોઅઇ ગીયો, એને મોઅલા માઅને પાછો જીવતો જાયો, એને આપહેહાટી પોરમેહેરાલ વિનાંતી બી કોઅહે.


તુમા યોક બિજાવોય પ્રેમ કોઆ જેહેકેન ખ્રિસ્તાય આપહાવોય પ્રેમ કોઅયા, એને સુગંધિત બેટ એને બલિદાના હારકા પોરમેહેરાલ પોતાના જીવનાલ સમર્પિત કોઅયા.


જોવે પોરમેહેરાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, તે પોરમેહેરાય તુમહાનબી મોઅલા માઅને જીવતા કોઅલા હેય, તે ચ્યા ઇચ્છા રાખા જીં હોરગામાય પોરમેહેરાપાય તુમહેહાટી હેય, જાં ખ્રિસ્ત પોરમેહેરાપાય બોદહા કોઅતા સન્માના જાગાવોય બોઠલો હેય.


પોહો પોરમેહેરા મહિમાયે ઉજવાડાલ પ્રગટ કોઅહે, એને આમા ચ્યામાય એઅય હોકજેહે કા પોરમેહેર કોહડો હેય, ઓ પોહો પોતાના શક્તિશાળી વચનાહાકોય, બોદાજ દુનિયાલ ટકાડી રાખહે. ચ્યે લોકહાન ચ્યાહા પાપહાથી શુદ્ધ કોઅયા, એને યા પાછે હોરગામાય મહિમામય પોરમેહેરા જમણી એછે જાયને બોઠો.


પોરમેહેર હર યોક મુખ્ય મહાયાજકાલ ઈસરાયેલ લોકહામાઅને નિવડેહે, એને લોકહા ભલાયેહાટી પોરમેહેરા કામ કોઅરાહાટી નિવાડલો જાહાય, એટલે લોકહા પાપહા માફ્યે હાટી બેટ એને બલિ ચોડાવે.


યાહાટી ચ્યાલ જોજે, કા જેહેકેન લોકહા પાપહાલ દુર કોઅરાહાટી બેટ ચોડવેહે, તેહેકેનુજ આપહે પોતાના પાપહાલ દુર કોઅરાહાટીબી બલિ ચોડવે.


એને ચ્યા મહાયાજક જ્યા હારૂના કુળા આતા ચ્યાહા હારકા ઈસુલ ગોરાજ નાંય કા દિનેરોજ પેલ્લા પોતાના પાપહા એને પાછે લોકહા પાપહાહાટી બલિ ચોડવે, કાહાકા ઈસુય પોતેજ પોતાલ બલિદાનથી ઈ કામ કાયામમાટે યોકુજ વોખાત પુરાં કોઅય દેના.


આમી જ્યો વાતો આમા આખી રીયહા ચ્યાહામાઅને બોદહાથી મુખ્ય વાત ઈ હેય, કા આમહેપાય ઓહડો મહાયાજક હેય, જો હોરગામાય મહિમામય પોરમેહેરા રાજગાદ્યે જમણી બાજુલ બોઠલો હેય.


ખ્રિસ્તાય પરમપવિત્ર જાગામાય કેવળ યોક વોખાત એને કાયામમાટે આંદાર ગીયો, તો પોતાના હાતે બોકડાહા એને વાછડાહા લોય લેયને નાંય ગીઅલો આતો, બાકી ચ્યા બલિદાન ચ્યા પોતાના લોય આતાં, એને યાથી ચ્યાય આમહાન પાપથી કાયામમાટે છોડાવી લેદા.


તે પાછે વાયજ વિચાર કોઅય એઆ કા ખ્રિસ્તા લોય આમહે રુદયાલ ચ્યા કામહાથી કોલહા ચોખ્ખાં કોઅરી જ્યેં મોરણા એછે લેય જાતહેં, એટલે આમા જીવતા પોરમેહેરા આરાધના કોઅય હોકજે. કાહાકા અનંત આત્મા સામર્થ્યા થી, ખ્રિસ્તાય આમહે પાપહાહાટી પોતે પોતાલ બલિદાના રુપામાય પોરમેહેરાલ બેટ છોડવી દેનો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ