Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 6:14 - ગામીત નોવો કરાર

14 બાકી મા હાટી, જો આંય ઘમંડ કોઅતાહાંવ તે કેવળ યે વાતવોય ઘમંડ કોઅહી કા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આમહેહાટી હુળીખાંબાવોય મોઅઇ ગીયો, જીં કાયબી ચ્યાય કોઅયા, ચ્યા લીદે યા દુનિયા વસ્તુહુ મા હાટી કાયજ મતલબ નાંય હેય, એને આંય યા દુનિયા હાટી કાયજ નાંય હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 6:14
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો યેયન ચ્યા ખેડુતાહાન માઆઇ ટાકી એને દારાખાહા વાડી બીજહાન દેય દી” ઈ વોનાઈન ચ્યાહાય આખ્યાં, “પોરમેહેર એહેકોય નાંય કોઅરા જોજે.”


કાહાકા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી નાંય શરમાયુ, કાહાકા પોરમેહેર ચ્યા સામર્થ્યકોય ચ્યા બોદહા તારણ કોઅહે જ્યા હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, શુરવાતમાય હારી ખોબારેવોય બોરહો કોઅનારા યહૂદી લોકહા પોરમેહેરે તારણ કોઅયા, એને આમી બોદી જાતી લોકહા તારણ કોઅહે.


નાંય, કોવેજ નાંય, આપા જોવે પાપાહાટી મોઅઇ ગીયે તે આપહાન પાપ કોઅરા નાંય જોજે.


કાહાકા આપા જાંઅજેહે કા આપહે જુનો પાપી સ્વભાવ ઈસુ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનલો ગીયો, જેથી આપહે શરીરામાય પાપા સ્વભાવ નાશ ઓઅય જાય, એને આપા પાછે પાપા ગુલામ નાંય રોજે.


બાકી આમા પ્રચાર કોઅજેહે કા ખ્રિસ્ત આપહાન આપહે પાપાહાથી છોડવાહાટી હુળીખાંબાવોય મોઅઇ ગીયો જ્યા યહૂદી લોકહા બોરહામાય રુકાવાટ હેય એને ગેર યહૂદી લોકહાહાટી મૂર્ખતા હેય.


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહાહાય, તુમહે બોરહો કોઅનામાય મજબુત રા એને જુઠા શિક્ષણાકોય ભરમાય મા જાહા, એને પ્રભુહાટી જીં કામ તુમા કોઅતેહે ચ્યામાય સાદા બોજ હારાં પામાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમહાન ખાત્રી હેય, કા જીં કામ તુમા પ્રભુહાટી કોઅતેહે તી નોકામ્યા નાંય હેય.


કાહાકા આંય મા મોનામાય ઈ ઠોસવીન તુમહે વોચમાય યેનેલ કા ઈસુ ખ્રિસ્તા બારામાય એને ચ્યા હુળીખાંબાવોય મોઅના સિવાય કોઅહિબી બીજી વાતહે બારામાય નાંય વાત કોઉ.


યાહાટી કાદોબી યોક વિશેષ આગેવાની કોઅનામાય ઘમંડ નાંય કોઅરા જોજે, કાહાકા બોદ્યો વસ્તુ તુમેજ હેય.


બાકી જીં આંય કોઅતો યેય રિયહો, તીંજ કોઅતો રોહીં, એટલે ચ્યા માઅહાન યે વાતવોય વાહવા કોઅના મોકો નાંય દાવ, કા ચ્યે બી તીંજ કામ કોઅય રીયહે જીં આમા કોઅય રીયહા.


આમહે પાપા લીદે પોરમેહેર એને આબા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તાય પોતાલ આમે પાપહાહાટી બલિદાન કોઅય દેના જેથી આપા યા ચાલુ સમાયામાય દુનિયા લોકહા ખારાબ પ્રભાવાકોય બોચાવે.


કોલહાક યહૂદી એહેકેન વિચાર કોઅતાહા કા આમહાય પાપ કોઅલા હેય, કાહાકા આમા મૂસા નિયમ પાલન કોઅના છોડીન ન્યાયી ઠોરાહાટી ખ્રિસ્તાવોય બોરહો કોઅતાહા, તે કાય યા મતલબ ઓ નાંય કા ખ્રિસ્ત આમહાન પાપી બોનાડેહે, નાંય કોવેજ નાંય.


આંય એહેકેન હોમાજતાહાવ કા મૂસા નિયમ પાલન કોઅનાકોય આમા ન્યાયી નાંય બોનજે, યાહાટી આંય એહેકેન માનહું કા આંય મૂસા નિયમ પાળાહાટી ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયો, જેથી આંય પોરમેહેરાહાટી જીવી હોકુ.


ઈ એહેકેન હેય જેહેકેન કા આંય ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય મોઅઇ ગીયો, આંય તો નાંય હેય જો આમી જીવતો હેય, બાકી તો ખ્રિસ્ત હેય જો માંયેમાય જીવી રિઅલો હેય, જેહેકેન આમી આંય જીવી રિઅલો હેય, તે આંય પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન જીવતો હેય, જો માન પ્રેમ કોઅહે કા ચ્યાય માંહાટી ચ્યા જીવ દેનો.


તે કાય યા મતલબ ઓ હેય કા મૂસા નિયમ પોરમેહેરા વાયદાહા વિરુદ હેય? નાંય કોવેજ નાંય, કાહાકા જો મૂસા નિયમ આપહાન અનંતજીવન દેય હોકે, તે આપા ચ્યા પાલન કોઇન પોરમેહેરાઆરે ન્યાયી ઠોરી હોકતેહેં.


જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યાહાય શરીરા પાપી સ્વભાવા ઇચ્છા એને અભિલાષાલ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનહા.


ઓહડા બોજ લોક હેય, જ્યા એહેકેન કામ કોઅતાહા જ્યાહા બારામાય તુમહાન ગેડી-ગેડી આખતાહાવ, એને આમીબી રોડી-રોડીન આખતાહાવ કા ચ્ચે આપહે વ્યવહારાથી ખ્રિસ્તા હુળીખાંબાવોય મોઅના મતલબા વિરુદ કોઅતેહે.


કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.


કાહાકા તુમહે પાપી સ્વભાવ ખ્રિસ્તાઆરે મોઅઇ ગીઅલો હેય, યાહાટી આમી તુમહાન યા દુનિયા રીતિરિવાજ પાળના ગોરાજ નાંય હેય, તે પાછે તુમા કાહા આમીબી યા રીતિરિવાજ પાળતાહા, જેહેકેન તુમા આમીબી દુનિયા તાબામાંય હેય?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ