Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 6:13 - ગામીત નોવો કરાર

13 એને ઓલે લોગુ કા ચ્ચા સુન્નત કોઅલા યહૂદી વિસ્વાસી બી બોદા મૂસા નિયમ નાંય પાળેત, બાકી ચ્યા તુમહાન સુન્નત કોઆડાં માગતાહા જેથી બિજા યહૂદી લોકહા હામ્મે ઘમંડાકોય આખી હોકે કા તુમહે સુન્નત ચ્યાહા લીદે જાયલા હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 6:13
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ડોંગ્યા મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય એને પોરૂષી લોકહાય તુમા મુશીબાતમાય હેય, તુમા યોકા જાંઆલ તુમહે શિષ્ય બોનાડાહાટી બોદેજ જાગે જાતાહા, એને જોવે તો તુમહે શિષ્ય ઓઅઇ જાહાય તોવે ડાબાલ નરકા કોળી લાયકે બોનાડતાહા.


ઓ ડોંગ્યા મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય, એને પોરૂષી લોકહાય તુમહાવોય હાય, તુમા ફુદીના, એને સોફ, એને જીરા દોસમો ભાગ દેતહા, બાકી તુમાહાય નિયમશાસ્ત્રા ગંભીર વાતો એટલે ન્યાય, એને દયા, એને બોરહાલ છોડી દેનહા, ગોમે તે તુમા યાલ બી કોઅતા રોતા, એને યાલ બી નાંય છોડતા.


ચ્યાહાટી તુમહાન ચ્યા જીં કાય આખે તી બોદા કોઆ એને પાળા, બાકી ચ્યાહા હારકા કામે તુમા મા કોઅહા, કાહાકા ચ્યા હિકાડતાહા બાકી ચ્યા પાળેત નાંય.


બાકી નોવો દારાખા રોહો નોવ્યે ઠેલ્યેમાયજ બોઅતેહેં.


યાહાટી કાદોબી યોક વિશેષ આગેવાની કોઅનામાય ઘમંડ નાંય કોઅરા જોજે, કાહાકા બોદ્યો વસ્તુ તુમેજ હેય.


તુમહે અભિમાન કોઅના હારાં નાંય હેય, “તુમા નોક્કીજ જાંઅતેહે કા, બાકી યોક માઅહું મંડળીમાય વ્યબિચાર કોઅનારો ઓરી, એને ચ્ચાલ મંડળી માઅને કાડી નાંય ટાકે તે વાયજ ખમીર બોદા લોંદાલ ખમીર બોનાવી દેહે.”


જોવેકા બોજ લોક યા દુનિયા લોકહા હારકા અભિમાન કોઅતાહા, તે આંયબી અભિમાન કોઅહી.


કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.


જુઠા માસ્તાર લોકહાન દેખાડતાહા, કા ચ્યા જી બી કાય કોઅરા માગતાહા, ચ્યાલ કોઅરાહાટી સુટ હેય, બાકી ચ્યા પોતે ગુલામ હેય, કાહાકા ચ્યાહા પોતાનો પાપમય સ્વભાવ ચ્યાહાન પાપહાથી બોઆલા કામ કોઅરાહાટી મજબુર કોઅહે. કાહાકા જીં કાયબી તુમહાન કોબજો કોઅહે, તુમા ચ્યા ચાકાર બોની જાતહા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ