9 હાચવીન રા, કાહાકા લોક જીં આખતાહા તી હાચ્ચાં હેય કા, વાયજ ખમીર બોદાંજ લોંદાલ ફુલવી દેહે.
આજુ બિજો દાખલો ચ્યાહાન દેનો, “હોરગા રાજ્ય ખમીરા હારકા હેય જ્યાલ યોક થેએયે લેઈને તીન માપ (તીન ચોપે) કુટામાય મોગલી દેના, એને બોદા ખમીર ઓઅઇ ગીયા.”
ઓ હાપડા હારખા જેરીવાળા લોક એને ચ્યાહા પોહાહાય તુમા નરકા કોળી ડોંડા કોય નાંય બોચહા.
ઈસુવે શિષ્યહાન ચેતાવણી દેયન આખ્યાં, “એઆ પોરૂષી લોકહા એને હેરોદ રાજા ખમીરથી બોચાંહાટી હાચવીન રોજા.”
જોવે હજારો લોક ટોળો વોળીન ઈસુવાપાય યેને, ઓલે બોદે કા યોકબિજાલ બીચડી દેત, તોવે ઈસુ પેલ્લા ચ્યા શિષ્યહાન આખતો લાગ્યો, “પોરૂષી લોકહા ડોંગ્યા હારકા ખમીરથી હાચવીન રોજા.
તી ખમીરા હારકા હેય, જ્યાલ કાદ્યે થેએયે લેયને તીન માપ કુટામાય મોગલી દેના, એને દિરે-દિરે બોદો કુટ ખમીર ઓઈ ગીયો.”
જ્યા લોક એહેકેન વાત કોઅતાહા ચ્યાહાકોય મૂર્ખ નાંય બોના, ખારાબ લોકહાઆરે સંગતી હારાં ચરિત્રાલ બોગડાવી દેહે.
એને ચ્યાહા શિક્ષણ એહેકેન ફેલાય જાહે જેહેકેન હોડલા ચાંદા ફેલાય જાહે, હુમનાયુસ એને ફિલેતુસ ચ્યાહા માઅનેજ હેય.