ગલાતીઓને પત્ર 5:23 - ગામીત નોવો કરાર23 નમ્ર રોઅના, સંયમ રાખના હેય, ઓહડા ગુણહા વિરુદમાય કોઅહોજ નિયમ નાંય હેય. အခန်းကိုကြည့်ပါ။ |
જ્યા લોક કુસ્તીમાય ભાગ લેતહેં, ચ્યે પેલ્લા અભ્યાસ કોઅતેહે એને પોતાની ઇચ્છા પુરી કોઅરાહાટી કોશિશ નાંય કોએ, બાકી પોતે તાબામાંય રોતેહેં, ચ્યે યાહાટી એહેકેન કોઅતેહે જેથી જીતી હોકે એને આદર મિળવે, ચ્યાહા આદર કોઅરાહાટી ફુલહા આર પોવતેહે, જીં લાંબા સમયાલોગુ નાંય રોય. બાકી આમા જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યે આદર પામી એને જીં બોરકાત દી તી સાદાહાટી બોની રોય, યાહાટી આપહાન પોતાની ઇચ્છા પુરી કોઅરાહાટી કોશિશ નાંય કોઅરા જોજે.
આમા જાંઅજેહે કા મૂસા નિયમ હારાં લોકહાહાટી નાંય, બાકી ચ્યા લોકહાહાટી જ્યા પોરમેહેરા નિયમાહાલ દિયાન નાંય દેય એને ચ્યાહા પાલન નાંય કોએત. એને ચ્યા લોક જ્યા પોરમેહેરા ભક્તિ નાંય કોએત એને સાદા પાપ કોઅતા રોતહા. એને ચ્યા લોક જ્યા ખારાબ હેય, એને પોરમેહેરાલ આદર નાંય કોએત. એને ચ્યા લોક જ્યા પોતે આયહે-આબહાલ એને બીજહાન માઆઇ ટાકતાહા.