31 તે આંય જીં આખા માગહુ ચ્યા મતલબ ઓ હેય, ઓ વિસ્વાસી બાહાહાય, આપા ગુલામ થેઅયે પોહેં નાંય હેજે, જ્યા મૂસા નિયમ પાળતાહા, બાકી આપા સ્વતંત્ર થેઅયે એટલે બોરહો કોઅનારા હેય.
યાહાટી જોવે પોરમેહેરા પોહો તુમહે છુટકો કોઅહે, તો હાચ્ચાં તુમહે છુટકો ઓઅઇ જાય.
પવિત્રશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય, આબ્રાહામા બેન પોહા આતા, યોક પોહા જન્મો હાગારે પાઅને જાયો, જીં ગુલામ થેએ આતી, એને યોક પોહા જન્મો સારા પાઅને જાયો, જીં આબ્રાહામા થેએ આતી.
બાકી પવિત્રશાસ્ત્ર આખહે, “ગુલામ થેએ એને ચ્યે પોહાલ દુઉ કાડી દે, કાહાકા ગુલામ થેઅયે પોહાલ આબહા માલમિલકાતે માઅને કાયજ નાંય મિળાં જોજે, બાકી જી થેએ ગુલામ નાંય હેય, ચ્યે પોહો આબહા મિલકાત મેળવી.”
ખ્રિસ્તાય આપહાન સુટા કોઅયા, જેથી કા આપા મૂસા નિયમાહા ગુલામીમાય નાંય રોય હોકજે, યાહાટી તુમા જાંઆય લા કા તુમા સુટે હેય, યાહાટી તુમા પાછા ચ્યાહા ગુલામ મા બોનહા.
ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય તુમહે સુટકો કોઅલો હેય તે તુમહાન આમી મૂસા નિયમ પાળીન ચ્યાહા ગુલામ બોનના ગોરાજ નાંય હેય, બાકી યા સુટકાકોય શરીરા ઇચ્છા પુરી કોઅરાહાટી હારો મોકો મા દાહા, બાકી તુમહે સુટકા ઉપયોગ પ્રેમાકોય યોકબીજા સેવા કોઅરાહાટી કોઅયા.