Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 4:28 - ગામીત નોવો કરાર

28 ઓ વિસ્વાસી બાહાહાય, આપા ઈસાકા હારકે હેય, કાહાકા આપા આબ્રાહામાઆરે પોરમેહેરા વાયદો કોઅલા નુસાર પૈદા ઓઅલે હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 4:28
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તુમા બોદા ભવિષ્યવક્તાહા વારીસ હેતા એને ચ્યા કરારા ભાગીદાર હેય, જો પોરમેહેરે તુમહે આગલ્યા ડાયહા આરે કોઅલો, કાહાકા પોરમેહેરાય આબ્રાહામાલ આખ્યાં, ‘તો વંશાકોય દોરતીવોય બોદા જાતી લોક બોરકાત મેળવી.’


એને આબ્રાહામા કુળામાંય જન્મો લેયનાકોય બોદે ચ્યા હાચ્ચેજ પોહેં નાંય બોની જાય, કાહાકા પોરમેહેરાય આબ્રાહામાલ આખ્યાં, “જ્યાહા ઈસાકા કુળામાંય જન્મો જાયહો, ચ્યેજ તો કુળામાઅને માનલે જાય.”


કાહાકા તુમા ખ્રિસ્તાઆરે યોક હેય, તે આમી તુમા આબ્રાહામા કુટુંબા હેતા, એને તુમા પોરમેહેરા દેનલા વાયદાનુસાર બોરકાતે વારીસ બોની ગીયહા.


આબ્રાહામા પોહો, જો હાગારે પાઅને જન્મો જાયો, તો કેવળ શારીરિક સબંધા નુસાર પૈદા જાયો, બાકી આબ્રાહામા બિજો પોહો જો ચ્યા થેએ સારા પાઅને જોનમ્યો તો પોરમેહેરા વાયદાનુસાર પૈદા જાયો.


ઓ વિસ્વાસી બાહાહાય, આંય પ્રાર્થના કોઅતાહાંવ કા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા તુમા બોદહાઆરે રોય. આમેન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ