Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 3:28 - ગામીત નોવો કરાર

28 આમી તુમહામાય કાયજ ભેદભાવ નાંય રિયો, નાંય યહૂદી, નાંય ગેર યહૂદી, નાંય ગુલામ, નાંય સુટા, નાંય માટડો એને નાંય થેએ, કાહાકા તુમા બોદા ઈસુ ખ્રિસ્તામાય યોક હારકે હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 3:28
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને મા આજુ બીજે ગેટેં હેતેં, ચ્યે યા ગોઠામાઅને નાંય હેતેં, મા ચ્યાહાનબી લેય યેયના જરુરી હેય, ચ્યે મા આવાજ વોળખી, તોવે યોકુજ ટોળો એને યોકુજ ગોવાળ રોય.


ઈસુ ઈસરાયેલ લોકહાહાટી ઓલાહાંજ નાંય, બાકી પોરમેહેરા બિજા લોક જ્યા બોદે દોરતીવોય વિખરાઈ ગીઅલે હેય, ચ્યાહાહાટી બી મોઅરી, કા ચ્યા બેનહ્યાન યોકઠે કોય હોકે.


આમી આંય દુનિયામાય નાંય રોઉં, બાકી મા શિષ્ય દુનિયામાય હેય, એને આંય તોપાય યેય રિયહો, ઓ પવિત્ર આબા, તો સામર્થ્યા નાવાકોય ચ્યાહાન હાચવી રાખ, યાહાટી કા ચ્યે આપહે રોકે યોક રોય.


કાહાકા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી નાંય શરમાયુ, કાહાકા પોરમેહેર ચ્યા સામર્થ્યકોય ચ્યા બોદહા તારણ કોઅહે જ્યા હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, શુરવાતમાય હારી ખોબારેવોય બોરહો કોઅનારા યહૂદી લોકહા પોરમેહેરે તારણ કોઅયા, એને આમી બોદી જાતી લોકહા તારણ કોઅહે.


એટલે, આપા પોરમેહેરાકોય ન્યાયી બોનજેહે જોવે આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે, કાહાકા બોદે માઅહે યોક હારકે હેય.


યા લીદે, આમી જ્યા લોક ઈસુ ખ્રિસ્તામાય હેય, ચ્યાહાલ ડૉડ દેઅના આગના નાંય હેય.


યાહાટી આપા યહૂદી લોકહાનુજ નાંય બાકી ગેર યહૂદી લોકહામાઅને બી નિવાડલા હેય.


અવિસ્વાસી માટડાલ વિસ્વાસી થેએયે આરે સબંધ રાખના લીદે, પોરમેહેર ચ્ચાલબી ગ્રહણ કોઅહે. ચ્ચે રીતે અવિસ્વાસી થેએયેલ વિસ્વાસી માટડાઆરે સબંધ રાખના લીદે પોરમેહેર ચ્ચાલ ગ્રહણ કોઅહે. બાકી ઈ હાચ્ચાં નાંય ઓઅતા તે તુમહે અવિસ્વાસી માટડો કા થેએયેલ પોરમેહેર ગ્રહણ કોઅતો, તે તુમહે પોહેં બી અશુદ્ધ રોતે એને પોરમેહેરા નાંય આખાતે, બાકી તુમહે પોહેં તે પોરમેહેરા હેય.


કાદા સુન્નત ઓઅલા હેય કા નાંય યાકોય કાય ફેર નાંય પોડે, બાકી પોરમેહેરા આગના પાળના બોજ જરુરી હેય.


એને ઈસુ ખ્રિસ્તાય જીં કોઅયા, ચ્યા લીદે ગેર યહૂદી લોક બોરકાત પામી, જીં પોરમેહેરાય આબ્રાહામાઆરે ઈસુ ખ્રિસ્તાકોય દેઅના વાયદો કોઅલો આતો, એને ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય, આમા પવિત્ર આત્મા મેળવી હોકજે જ્યા પોરમેહેરાય આમહાન દેઅના વાયદો કોઅલો આતો.


કાહાકા તુમા બોદહાય ઈસુ ખ્રિસ્તામાય બોરહો કોઅના લીદે પોરમેહેરા પોહેં બોની ગીઅલે હેય.


તોવે મા બિમારી લીદે તુમહાન બોજ આબદા પોડી, તેરુંબી તુમહાય મા હારેરીતે હાંબાળ લેદી, એને માન દોવાડી નાંય દેનો, બાકી જેહેકેન પોરમેહેરા હોરગા દૂતાલ કા પોતે ઈસુ ખ્રિસ્તાલ આવકાર કોઅતેહે તેહેકેન મા બોજ હારેકોય આવકાર કોઅયો.


જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યાહાય શરીરા પાપી સ્વભાવા ઇચ્છા એને અભિલાષાલ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનહા.


જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.


આંય પાઉલ, પોરમેહેરા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ. એફેસુસ શેહેરામાય રોનારા પવિત્ર એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનારા લોકહાન ઈ પત્ર લોખતાહાવ.


આપા બોદે વિસ્વાસી યોકુજ શરીરા અવયવાહા હારકે હેય, એને આપા બોદહાન યોકુજ આત્મા મિળલા હેય, યોકુજ આશા હેય જયેહાટી તુમહાન નિવડી લેદલા હેય.


આંય પાઉલ એને તિમોથી જ્યા ઈસુ ખ્રિસ્તા સેવક ઈ પત્ર આમા ફિલિપ્પી શેહેરામાય રોનારા બોદા પવિત્ર લોકહાન, એને મંડળી સેવક એને અધ્યક્ષ્યાહાન લોખજેહે જ્યા ઈસુ ખ્રિસ્તામાય હેય.


કાહાકા આમા વોનાયાહા, કા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો હેય, એને બોદા પોરમેહેરા પવિત્ર લોકહાવોય તુમા પ્રેમ કોઅતાહા.


યા લીદે, નાંય તે યુનાની લોક, નાંય યહૂદી, નાંય સુન્નત કોઅલા, નાંય ગેર યહૂદી, નાંય જંગલી, નાંય પારદેશી, નાંય ગુલામ, નાંય દોણી, યાહા વોચમાય કાયજ ભેદભાવ નાંય હેય, કેવળ બોદાંજ ખ્રિસ્ત હેય એને તો બોદાહામાય હેય.


આંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ ધન્યવાદ દેતહાવ, જ્યેં માન શક્તિ દેની એને બોરહાવાળો હોમજીન ચ્યા સેવાહાટી નિવાડલો હેય.


ઈ પત્ર આંય પાઉલા પાઅને હેય, પોરમેહેરાય માન યાહાટી નિવડયોહો કા આંય ખ્રિસ્તા પ્રેષિત બોનુ, જેથી આંય યા સંદેશા પ્રચાર કોઅય હોકુ, કા પોરમેહેરાય અનંતજીવન દેઅના વાયદો કોઅલો હેય, જો ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅનાકોય મિળહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ