Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 2:21 - ગામીત નોવો કરાર

21 આંય ઈ વાત માનતાહાવ કા પોરમેહેરાય આમહે પ્રતિ ચ્યા સદા મોયા લીદે આપહાન બોચાવ્યા, કાહાકા જો લોક મૂસા નિયમ પાળીન ન્યાયી બોનતે, તે ખ્રિસ્તાલ હુળીખાંબાવોય ચોડીન મોઅરા નાંય પોડતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 2:21
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા પોરમેહેરા આગના પાળના છોડી દેતહા કા તુમા તુમહે રીવાજેકોય કામ કોઅઇ હોકે.


કાહાકા ચ્યે પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી બોનાડયેહે યે વાતથી ઓજાણ્યા ઓઇન, પોતે ન્યાયી બોનાહાટી કોશિશ કોઅય રીઅલા આતા, યાહાટી ચ્યા પોરમેહેરાકોય ન્યાયી નાંય બોન્યા.


ચ્યાહાન નિવાડના પોરમેહેરા સદા મોયાકોય જાયલા હેય, હારાં કામાકોય નાંય, જો હારાં કામહાકોય હેય, તે પોરમેહેરા સદા મોયા પાછે સદા મોયા નાંય રોયી.


ઈસુ આપહે પાપહાહાટી મોઅઇ ગીયો, એને આપહાન ન્યાયી ઠોરવાહાટી પોરમેહેરાય ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો બી કોઅયો.


યે બોદી વાતહેબારામાય આપા કાય આખજે? જો પોરમેહેર આપહેઆરે હેય તે આપહાન કાદાં આરવી નાંય હોકે.


એને જો ખ્રિસ્ત મોઅલા માઅને પાછો જીવતો નાંય જાયો, તે આમા જીં હારી ખોબારે પ્રચાર કોઅના એને ખ્રિસ્તાવોય તુમહે બોરહો કોઅના નોકામ્યા હેય.


એને જો ખ્રિસ્ત નાંય જીવતો જાયહો તે પાછે, તુમહે ખ્રિસ્તાવોય બોરહો કોઅના બી નોકામ્યા હેય, એને આમી લોગુ તુમા પાપહામાય જીવી રીઅલે હેય.


જો તુમા હારી ખોબારેવોય બોરહો કોઅનામાય બોની રાહા, જીં હારી ખોબાર માયે તુમહે વોચમાય પ્રચાર કોઅયી, તે પોરમેહેર હારી ખોબારે લીદે તુમહે તારણ કોઅરી, નાંય તે તુમહે બોરહો કોઅના નોકામ્યા હેય.


આપા યહૂદી વિસ્વાસી જાંઅજેહે કા મૂસા નિયમ પાળીન કાદાબી માઅહું પોરમેહેરા નોજરેમાય ન્યાયી નાંય ઠોરે, બાકી કેવળ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે ન્યાયી ઠોરહે, યાહાટી આમહાયબી ઈસુવોય બોરહો કોઅયો, કાહાકા આમા મૂસા નિયમ પાળીન ન્યાયી નાંય ઠોરજે, બાકી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરજે, કાહાકા મૂસા નિયમ પાળીન કાદાં માઅહું ન્યાયી નાંય ઠોરે.


જો માયે જ્યે વાતેલ માનવાથી નાકાર કોઅય દેનહી, ચ્યે વાતેલ આંય પાછો સ્વીકાર કોઅતાહાંવ, તે આંય પાપ કોઅહુ.


તે કાય યા મતલબ ઓ હેય કા મૂસા નિયમ પોરમેહેરા વાયદાહા વિરુદ હેય? નાંય કોવેજ નાંય, કાહાકા જો મૂસા નિયમ આપહાન અનંતજીવન દેય હોકે, તે આપા ચ્યા પાલન કોઇન પોરમેહેરાઆરે ન્યાયી ઠોરી હોકતેહેં.


લોકહાન ચ્યા યાજકાહા આધારાવોય નિયમ દેનલા ગીયા જ્યા લેવી કુળા હારૂનથી યેનલા આતા, બાકી ચ્યાહાન ચ્યે માધ્યમથી સિદ્ધ નાંય બોનાડી હોક્યા, યાહાટી યોક આજુ યાજકા યેઅના ગોરાજ આતી, યોક ઓહડો યાજક જો હારૂના હારકો નાંય બાકી મલકીસાદક હારકો આતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ