Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 2:13 - ગામીત નોવો કરાર

13 એને ચ્યાઆરે બિજા યહૂદીયા બી ડોંગ કોઅતા લાગ્યા, એને બારનાબાસ બી ચ્યાહા હારકો ડોંગ કોઅતો લાગ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 2:13
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેહેંજ કોઇન તુમા ઉપેરે બોદહાન હારાં ન્યાયી દેખાતાહા, બાકી માજે ડોંગ એને પાપાહા કોઇન બોઆલા હેતા.


યોસેફ નાંવા યોક માટડો આતો, તો લેવી કુળામાઅને આતો, એને સાઇપ્રસ બેટવોયને આતો, પ્રેષિતાહાય ચ્યાલ બારનાબાસ આખ્યાં, જ્યા મતલબ હેય, યોક ઓહડો માઅહું જો બીજહાન ઉત્તેજન કોઅહે.


તુમા જાંઅતેહે, કા જોવે તુમા અવિસ્વાસી આતા, મુર્તિહી પાછલા જેહેકોય કોઆડતે આતેં તેહેકોયનુજ કોઅતે આતેં.


જ્યા લોક એહેકેન વાત કોઅતાહા ચ્યાહાકોય મૂર્ખ નાંય બોના, ખારાબ લોકહાઆરે સંગતી હારાં ચરિત્રાલ બોગડાવી દેહે.


તુમહે અભિમાન કોઅના હારાં નાંય હેય, “તુમા નોક્કીજ જાંઅતેહે કા, બાકી યોક માઅહું મંડળીમાય વ્યબિચાર કોઅનારો ઓરી, એને ચ્ચાલ મંડળી માઅને કાડી નાંય ટાકે તે વાયજ ખમીર બોદા લોંદાલ ખમીર બોનાવી દેહે.”


બાકી હાચવીન રા, એહેકેન નાંય ઓઅરા જોજે, કા તુમહે ઓ સુટકો પોરમેહેરાવોય બોરહો કોઅનામાય નોબળા લોકહાહાટી પાપ કોઅના કારણ નાંય બોને.


ચૌવુદ વોરહા પાછે, આંય બારનાબાસાઆરે પાછો યેરૂસાલેમ શેહેરામાય ગીયો, એને તીતુસાલ બી આરે લેય ગીયો.


જ્યા મંડળી આગેવાન ગોણલા જાતા આતા, એટલે યાકૂબ, કેફા એને યોહાન ચ્યાહાય સદા મોયા વરદાન જાંઅયા જીં માન મિળલા હેય, ચ્યાહાય માન એને બારનાબાસાલ ચ્યાહા હાંગાત્યા હોમજીન આમહે આરે આથ મિળાવ્યો, એને યે વાતમાય સહમત જાયા કા આમા ગેર યહૂદી લોકહાન હારી ખોબાર આખા જાજે એને ચ્યા સુન્નત કોઅલા લોકહાન આખે.


યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે.


યાહાટી તુમા યે બોદયે નોવ્યે એને આલાગ-આલાગ જાત્યા શિક્ષણા પાછલા નાંય ચાલના, જીં તુમહાન ગલત વાટયે એછે લેય જાહાય. કાહાકા તુમહે મોનાહાટી ઈ હારાં હેય કા ચ્યે પોરમેહેરા સદા મોયાથી મજબુત બોને, ચ્યે ખાઅના વસ્તુહુ નિયમાહાલ પાળવાથી નાંય, કાહાકા યાથી કોદહી કાદા કાયજ ફાયદો નાંય જાયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ