24 જેહેકેન મંડળી ખ્રિસ્તા આધીન હેય, તેહેકેન થેઅયોબી બોદી વાતહેમાય પોત-પોતાના માટડા આધીન રોય.
પાછે હિત્તેર શિષ્ય બોજ ખુશ ઓઇન પાછા વોળી યેયન આખ્યાં, “ઓ પ્રભુ, બુત બી આમે આખલ્યા માન્યા જોવે આમહાય તો નાવાકોય આગના કોઅયી.”
કાહાકા માટડો થેઅયે ટોલપી હેય જેહેકેન ખ્રિસ્ત મંડળી ટોલપી હેય, ખ્રિસ્ત મંડળી તારણારો હેય, એને મંડળી ચ્યા શરીર હેય.
ઓ માટડાહાંય, તુમા પોત-પોતાના થેએયેહેન પ્રેમ કોઆ, જેહેકેન ખ્રિસ્તે ચ્યા મંડળીવોય પ્રેમ કોઇન ચ્યેહાટી પોતાનો જીવ દેય દેનો.
બાકી ઈ તુમહેહાટી બી હેય, તુમા યોકાયોક માટડા પોત-પોતાની થેઅયેલ પોતાના હારકો પ્રેમ કોઆ, એને થેઅયોબી પોતાના માટડા આદર કોએ.
ઓ પાહાહાય, બોદી વાત્યેહેમાય તુમહે આયહે આબહા આખલ્યા માના, કાહાકા ઈંજ પ્રભુલ ગોમહે.
ઓ ગુલામાહાય, દુનિયામાય જ્યા તુમહે દોણી હેય, ચ્યાહા બોદ્યો વાતો માના, માઅહાન ખુશ કોઅનારા હારકા દેખાડાહાટી નાંય, બાકી ઈમાનદારીકોય એને પ્રભુલ આદર દેયને કામ કોઆ.
તું પોતે હારેં કામે કોઅઈન બોદી વાતહેમાય નમુનો બોન, જેથી બિજા લોક ચ્યા પાલન કોઅય હોકે, જોવે તું વિસ્વાસ્યાહાન પોરમેહેરા વચના બારામાય હિકાડે તોવે તું પવિત્રતા, ગંભીરતાથી હિકાડ, જેથી લોક તુલ આદર દેય.
જ્યા વિસ્વાસી ચાકાર હેય ચ્યાહાન હિકાડ, કા ચ્યાહા દોણી જીં કોઅરા આખે તી બોદા કોએ, ચ્યાહાન બોદી વાતહેમાય દોણહયાલ ખુશ કોઅરા જોજે, એને ચ્યાહાય હામ્મે બોલા નાંય જોજે.