Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 4:24 - ગામીત નોવો કરાર

24 એને પોરમેહેરાય તુમહાન નોવો સ્વભાવ દેનલો હેય, જો પોતાના સ્વભાવા હારકો હેય, યાહાટી યા નોવા સ્વભાવાનુસાર વ્યવહાર કોઆ, આસલીમાય ન્યાયી એને પવિત્ર બોના.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 4:24
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

કા ચ્યા હોમ્મે પવિત્રતા એને ન્યાયપણામાય દાક વોગાર રોયન બોદી જીંદગી ચ્યા સેવા કોઇ હોકજે.


તો વચન હાચ્ચાં હેય, યાહાટી તું ચ્યાહાન હાચ્ચાયેકોય પવિત્ર કોઓ.


યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.


એહેકેન લાગહે કા રાત લગભગ વિતી ગીયહી, એને ઉજાળાં ઓઅય જાં કોઅહે, યાહાટી આપા ખારાબ કામહાલ જ્યેં આંદારાં માય કોઅતેહે છોડીન ઉજવાડા આથીયાર બાંદી લા.


બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ આથીયાર બોનાવા, એને શરીરા પાપી ઇચ્છા પુરાં કોઅરા ઉપાય મા કોઅહા.


એને જોવે આપહાય બાપતિસ્મા લેદા તોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે એને દાટી દેનલે ગીયે, જેથી જેહેકેન ખ્રિસ્ત પોરમેહેર આબહા મહિમાકોય મોઅલામાયને પાછો જીવતો જાયો, તેહેકેન આપાબી નોવા જીવન જીવહું.


બાકી આપા આમી મૂસા નિયમાહા ગુલામમાય નાંય હેય કાહાકા આમા ચ્યાહા પાલન કોઅરાહાટી મોઅઇ ચુકલેં હેય, જ્યામાય આપા ગુલામ આતેં, આમી આપા પોરમેહેરા સેવા જુની રીતેકોય લોખલાં નિયમાહાન માનનાકોય નાંય કોઅજે, બાકી પવિત્ર આત્મામાય રોયનાકોય નોવી રીતેકોય સેવા કોઅજેહે.


કાહાકા જ્યાહાલ ચ્યાય પેલ્લેથી નિવડ કોઅયાહાં, ચ્યાહાન પોરમેહેરા પોહા ઈસુ ખ્રિસ્તા હારકા ઓઅરાહાટી પેલ્લેથી નોક્કી કોઅય દેના, કા ઈસુ ખ્રિસ્ત ઓજ પોરમેહેરા પોહહામાય બોદહા કોઅતો મોઠો બાહા ઓઅય.


કાહાકા આપહે ઈ શરીર જીં આસાન થી મોઅઇ જાહે એને હોડી જાહે, ચ્યાલ યોક ઓહડા શરીરામાય બોદલી દી જીં કોયદિહી નાંય મોએ એને કોયદિહી નાંય હોડે.


બાકી જોવે આપા બોદા યોક આરહા હારકા પોરમેહેરા મહિમાયેલ ઓહડા મુયહાલ દર્શાવતેહે જ્યાહાવોય પોડદો નાંય પોડ્યહો, તે પોરમેહેર આમહાન વોદતી રોયલ્યે મહિમાયેમાય વોદારે ને વોદારે પોતાના હારકા બોનાડેહે, ઈ પ્રભુ કામ હેય, જીં પવિત્ર આત્મા હેય.


યાહાટી આમા ઈંમાત નાંય આરજે, જો આમે બારેના મનુષ્યત્વ નાશબી ઓઅતો જાહે, બાકી આમહે આત્મા દિહે-દિહે નોવો ઓઅતો જાહે.


યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો.


એને જોવે તુમા ઈસુ ખ્રિસ્તામાય બાપતિસ્મા લેય રીઅલા આતા, તે તી યે પરમાણે આતાં કા તુમહાય ઈસુ ખ્રિસ્તાલ ચ્યે રીતે થોવલો આતો જેહેકેન તુમહાય નોવે ડોગલેં પોવલે આતેં.


કાહાકા સુન્નત કોઅલા કા સુન્નત નાંય કોઅલા મહત્વા નાંય હેય, બાકી મહત્વા ઈ હેય કા પોરમેહેરાય પવિત્ર આત્મા કામહાકોય તુમહાન યોક નોવા માઅહું બોનાવલા હેય.


પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.


એને ખ્રિસ્તા મોરણાકોય, ચ્યાય મૂસા નિયમા બોદા નિયમ એને વિદિહિલ રદ્દ કોઅય દેના, જેથી તો યહૂદી એને ગેર યહૂદી લોકહાવોચમાય શાંતી બોનાડી રાખે, એને એહેકેન યોક નોવો લોકહા ટોળો તિયાર કોઅય હોકે.


જેહેકેન યોક સીપાડો ચ્યા લોડાય કોઅના બોદે આથ્યાર પોવી લેહે, તેહેકેન તુમાબી બોદા આથ્યારાહા વાપર કોઆ જ્યે પોરમેહેરાય તુમહાન દેનહે, જેથી સૈતાન તુમહાન ફસાવા માગે તે ચ્યા તુમા વિરોદ કોઅય હોકે.


ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.


બાકી પોતાના પોહા બારામાય એહે આખહે, “ઓ પોરમેહેર, તો રાજ્યાસન કાયામુંજ બોની રોઅરી એને તું પોતાના રાજ્યાવોય ન્યાયપણાથી રાજ્ય કોઅતોહો.


બોદહાઆરે મેળમેળાપથી રા, એને પવિત્ર ઓઅરાહાટી બોદ્યેજ રીતે કોશિશ કોઅતા રા, કાહાકા યા વોગાર કાદોજ વ્યક્તી પ્રભુલ નાંય એઅરી.


જ્યેં રીતે યોક નોવો જન્મો લેદલા પોહા પોતાની આયહે દુદ પિયાં ઇચ્છા રાખહે, તેહેકેનુજ તુમાબી પોરમેહેરા વચન હિકના ઇચ્છા રાખા એટલે તુમા લોક આત્મિક રુપામાય મજબુત બોની હોકે. તોવે પોરમેહેર તુમહાન એને યા દુનિયાથી બોચાવી.


યા બોદહાથી પોરમેહેરે આમહાન બોજ મહાન એને કિમતી વાયદા દેનહા, યાકોય આપા દુનિયા ખારાબ અભિલાષાહા પાઅને જ્યો લોકહાન નાશ કોઅત્યોહો, સુટે ઓઅય હોકજે એને પોરમેહેરા સ્વભાવા સહભાગી ઓઅય હોકજે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ