Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 4:16 - ગામીત નોવો કરાર

16 આપા બોદે જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યા શરીરા અવયવા હારકે હેય, જેહેકેન યોક માઅહા શરીર ચ્યા બોદા હાંદહાકોય યોકહાતે જોડાલા રોહે. એને જોવે શરીરા દરેક અવયવ ઠીક રીતે કામ કોઅહે તે શરીર વોદહે એને મજબુત બોનહે. જોવે આપહે માઅને દરેક ચ્યા કામાલ કોઅતેહે જ્યેં ખ્રિસ્તાય આપહાન દેનલે હેય, તે આપા મજબુત બોનહું, એને યોક બિજાવોય આજુ વોદારી પ્રેમ કોઅહુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 4:16
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંય દારાખાવેલો હેતાઉ, તુમા ડાહગ્યો હેય, જો માયે માય બોની રોહોય, એને આંય ચ્યામાય, તી બોજ હારાં કામ કોઅહા, કાહાકા માયે વોગાર તુમા કાય નાંય કોઇ હોકતાહા.


જેહેકોય આપહે શરીર યોક હેય બાકી ચ્યામાય બોજ અવયવ હેય, એને બોદા અવયવાહા યોક હારકા કામ નાંય હેય.


કાહાકા કેવળ યોક બાખે હેય જો ખ્રિસ્ત હેય, ભલે આપા જો વોદારી હેય, આપા ખ્રિસ્તામાય યોક શરીર બોની જાતહેં કાહાકા આપા બોદે ચ્યે બાખ્યેમાઅને ખાતહેં.


યાહાટી આમી યે તીન પ્રકારા કામે કોઅરા જોજે, પોરમેહેરાવોય બોરહો કોઅના, પોરમેહેરા વાયદાવોય આશા રાખના, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅના, બાકી યા તીનહયા માઅને બીજહાવોય પ્રેમ કોઅના બોદહા કોઅતા મોઠાં હેય.


આમી ચ્યા બારામાય જો બિજો સવાલ તુમહાય માન પુછ્યેલ, કા મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં બારામાય તુમા જાંઅતેહે, કા આપા બોદહાન જ્ઞાન હેય, જ્ઞાન ઘમંડ પૈદા કોઅહે, બાકી પ્રેમાકોય ઉન્નતી ઓઅહે.


બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,


જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.


પોરમેહેરાય આપહાન ઈ દુનિયા બોનાવા પેલ્લાજ ખ્રિસ્તામાય નિવડી લેદા, જેથી આપા ચ્યા હામ્મે પવિત્ર એને દોષવોગાર રોય હોકજે.


જેથી ખ્રિસ્તાવોય બોરહો કોઅલા કોય ખ્રિસ્ત તુમહે હૃદયામાય રોય, એને પોરમેહેર તુમહાન યોક બિજાવોય પ્રેમ કોઅરાહાટી મજબુત એને સ્થિર કોએ.


પોરમેહેરાય માન ચ્યા પોતાની સદા મોયા એને સામર્થ્યાકોય હારી ખોબાર આખાહાટી ચ્યા સેવક બોનાડયોહો.


ચ્યાહા જવાબદારી ઈ હેય કા ચ્યા પોરમેહેરા લોકહાન ચ્યા કામ કોઅરાહાટી તિયાર કોએ, એને ખ્રિસ્તા શરીર એટલે ખ્રિસ્તા મંડળીલ મજબુત કોએ.


બાકી પ્રેમાકોય હાચ્ચાં બોલીન, આપા બોદી વાતહેમાય પરિપક્વ એને ખ્રિસ્તા હારકે બોની જાજે, જો આપહે શરીર એટલે, ખ્રિસ્ત, મંડળી ટોલપી હેય.


એને મા ઈ પ્રાર્થના હેય કા યોક બીજહાવોય તુમહે પ્રેમ, હાચ્ચાયે જ્ઞાન એને બોદા વિચારાહા આરે આજુબી વોદતે જાય.


ચ્યાય ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોય દેનલા હેય, જો શરીરા ટોલપી હેય, જેહેકેન ટોલપી શરીરા માર્ગદર્શન કોઅહે, તેહેકેન ખ્રિસ્ત ચ્યા બોદા લોકહા માર્ગદર્શન કોઅહે; કા ચ્યે એકતામાય એને બેગે રોય, જેહેકેન શરીરા હાંદા એને નહયો શરીરાલ યોખઠા રાખતેહેં; એને ઈ જેહેકેન પોરમેહેરા ઇચ્છા હેય તેહેકેન વોદહે.


આંય યાહાટી કોઅતાહાંવ, કા ચ્યાહા બોરહો પાકો ઓઓય જાય, યોક-બીજાઆરે પ્રેમામાય રોય, એને આંય ઈ બી વિચારતાહાવ કા ચ્ચાહાન પુરો બોરહો ઓએ કા, ચ્ચાહાય પોરમેહેરા મર્માલ જાય લેદાહા જો પોતે ખ્રિસ્ત હેય.


જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.


યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


આમા પ્રાર્થના કોઅજેહે કા, પ્રભુ એહેકેન કોએ, કા જેહેકેન આમા તુમહેવોય પ્રેમ કોઅજેહે, તેહેકેન તુમાબી બોદહાવોય પ્રેમ કોએ, એને પ્રેમામાય બોજ વોદતે જાય.


ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.


આંય તુમહાન એહેકેન કોઅરા આગના દેતહાવ, યા કારણ ઈ હેય તુમા યોકબિજાલ ચોખ્ખે રુદયથી, હારાં મનથી એને હાચ્ચાં બોરહાકોય પ્રેમ કોઆ.


કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.


આમા હારેકોય ઈ જાંઅજેહે એને બોરહો બી કોઅજેહે કા પોરમેહેર આપહાવોય પ્રેમ કોઅહે, જો યોક-એકતામાય પ્રેમ કોઅહે તો પોરમેહેરાઆરે એકતામાય રોહે, એને પોરમેહેર ચ્યામાય વોહતી કોઅહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ