Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 3:6 - ગામીત નોવો કરાર

6 એને પોરમેહેરા યોજના ઈ હેય, ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે એકતામાય રોઅના લીદે ગેર યહૂદી લોક યહૂદી લોકહા બોરકાતમાય, એને યોક શરીરા ભાગ એટલે ખ્રિસ્તા મંડળી, એને પોરમેહેરાય યહૂદી લોકહાઆરે કોઅલા વાયદાહા ભાગી બોની.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 3:6
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેહેકોય આપહે શરીર યોક હેય એને ચ્યામાય બોજ જુદા-જુદા અવયવ હેય, એને શરીરા અવયવ બોજ હેય તેરુંબી શરીર યોકુજ હેય, તેહેકોયજ ખ્રિસ્ત યોક શરીર હેય, એને ચ્યાવોય બોરહો કોઅનારે આમા બોદે ચ્ચા આલાગ-આલાગ અવયવ હેય.


યા પરમાણે તુમા બોદે મિળીન ખ્રિસ્તા શરીર હેય, એને તુમા બોદે ચ્યા શરીરા જુદા-જુદા અવયવાહા હારકે હેય.


એને ઈસુ ખ્રિસ્તાય જીં કોઅયા, ચ્યા લીદે ગેર યહૂદી લોક બોરકાત પામી, જીં પોરમેહેરાય આબ્રાહામાઆરે ઈસુ ખ્રિસ્તાકોય દેઅના વાયદો કોઅલો આતો, એને ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય, આમા પવિત્ર આત્મા મેળવી હોકજે જ્યા પોરમેહેરાય આમહાન દેઅના વાયદો કોઅલો આતો.


જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યાહાય શરીરા પાપી સ્વભાવા ઇચ્છા એને અભિલાષાલ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનહા.


પોરમેહેરા ગુપ્ત ઓજના બોજ સમાયા પેલ્લા ગુપ્ત આતી, આમી પોરમેહેરાય માયેવોય તી ગુપ્ત યોજના પ્રગટ કોઅયીહી, ચ્યા બારામાય માયે પેલ્લા બી કોલહાક શબ્દ લોખલાં હેય.


યાહાટી આપા બોદે ખ્રિસ્તા શરીરા અવયવાહા હારકે હેય.


યાહાટી તુમા ચ્યાહાઆરે પાપી કામે કોઅરાહાટી ભાગી નાંય બોનના.


ચ્યાય ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોય દેનલા હેય, જો શરીરા ટોલપી હેય, જેહેકેન ટોલપી શરીરા માર્ગદર્શન કોઅહે, તેહેકેન ખ્રિસ્ત ચ્યા બોદા લોકહા માર્ગદર્શન કોઅહે; કા ચ્યે એકતામાય એને બેગે રોય, જેહેકેન શરીરા હાંદા એને નહયો શરીરાલ યોખઠા રાખતેહેં; એને ઈ જેહેકેન પોરમેહેરા ઇચ્છા હેય તેહેકેન વોદહે.


જીં કાય આમહાય દેખ્યા, એને જીં વોનાલા હેય, ચ્યા હારી ખોબાર તુમહાનબી આખજેહે, યાહાટી કા તુમહાનબી આમહે આરે સંગતી મીળે, એને આમહે ઈ સંગતી પોરમેહેર આબહા આરે એને ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે હેય.


ખ્રિસ્તે આપહેઆરે જો વાયદો કોઅયો, તો અનંતજીવન હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ