Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 3:21 - ગામીત નોવો કરાર

21 ખ્રિસ્તા મંડળીમાય એને ઈસુ ખ્રિસ્તામાય, પોરમેહેરા સ્તુતિ પીડીથીપીડી લોગુ યુગાન-યુગ ઓઅતી રોય. આમેન.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 3:21
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

આમહાન પરીક્ષામાય મા ટાકહે, બાકી સૈતાના કામહાથી બોચાડ, (કાહાકા રાજ્ય એને પરાક્રમ એને મહિમા ઈ કાયામ તોજ હેય. આમેન.)”


“હોરગામાય પોરમેહેરા મહિમા, એને દોરત્યેવોય ચ્ચા માઅહાવોય પ્રસન્ન હેય ચ્ચા લોકહાન શાંતી આખા.”


કાહાકા બોદા પોરમેહેરાપાઅને હેય, બોદા ચ્યાય બોનાવલા હેય, બોદા કાય ચ્યાજ હેય, એને સાદા ચ્યાજ મહિમા ઓઅતી રોય. આમેન.


ચ્યાજ યોખલા બુદ્ધિમાન પોરમેહેરા, ઈસુ ખ્રિસ્તાકોય, સાદામાટે મહિમા ઓઅતી રોય. આમેન.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા લોક સાદામાટે પોરમેહેરા મહિમા કોઅતા રોય. આમેન.


જેથી ચ્યા મહિમામય સદા મોયા સ્તુતિ ઓઅય હોકે, તી સદા મોયા આપહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાકોય મોફાતમાય મિળલી હેય.


પોરમેહેરાય ઈસુકોય એહેકેન યાહાટી કોઅયા, કા યેનારા દિહહયામાય તો દુનિયા લોકહાન આખી હોકે કા ચ્યા સદા મોયા કોલહી મહાન હેય, જી ચ્યાય ખ્રિસ્તામાય આમે બોદહાવોય દેખાડયાહા.


યાહાટી આંય પ્રભુ ઈસુ સેવા કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ, તુમહાન વિનાંતી કોઅહુ કા, પોરમેહેરાય તુમહાન જ્યેં રીતેકોય જીવન જીવાહાટી નિવડી લેદે, ચ્યે રીતેકોય જીવન જીવા.


એને પોરમેહેરા મહિમા એને સ્તુતિહાટી તુમા ઈસુ ખ્રિસ્તા ન્યાયપણા ફળાહાથી ભરપુર ઓએ, ઈ ઈસુ ખ્રિસ્તજ દેય હોકહે.


એને પોરમેહેર આબા મહિમાહાટી બોદા લોક ઈ કબુલ કોએ કા ઈસુ ખ્રિસ્ત ઓજ પ્રભુ હેય.


આમહે પોરમેહેર એને પોરમેહેર આબા મહિમા કાયામુંજ ઓઅતી રોય. આમેન.


પ્રભુ માન બોદા કાવત્રા માઅને બોચાવી રાખરી એને માન ચ્યા હોરગ્યા રાજ્યામાય હારી રીતે સાંબાળીન લેય જાય, ચ્યા મહિમા સાદામાટે ઓઅતી રોય. આમેન.


તુમહાન બોદા હારાં કામમાય બોદાજ ગુણહાથી સિદ્ધ કોએ, જ્યાથી તુમા ચ્યા ઇચ્છા પુરી કોએ, એને ચ્યાલ જીં હારાં ગોમહે, ચ્યાલ ઈસુ ખ્રિસ્તા કોઇન આમહેમાય પુરાં કોએ, જ્યા મહિમા કાયામુંજ ઓઅતી રોય. આમેન.


એને જ્યેં રીતે લોક દોગડાહા થી ગુઉ બોનાડતેહે, ચ્યે રીતે પોરમેહેર તુમહાન યોકહાતે યોકા ટોળામાય જોડી રિયહો જ્યામાય પોરમેહેરા આત્મા રોહે, એટલે જીં ઈસુ ખ્રિસ્તાય આમેહાટી કોઅયા, ચ્યાથી તુમા ચ્યા યાજકાહા હારકા જ્યા બલિદાન ચોડાવતાહા, ઓહડે કામે કોઆ જ્યેં પોરમેહેરાલ પ્રસન્ન કોઅતેહે.


તો કાયામહાટી સામર્થશાલી થી રાજ કોઅરી. આમેન.


બાકી યે રીતેથી જીવન જીવા તુમા આમહે તારણારો ઈસુ ખ્રિસ્ત તુમહેહાટી વોદારે ને વોદારે સદા મોયાથી કામ કોએ, એને ઈ કા તુમા ચ્યાલ વોદારે હારેરીતે જાંઆય હોકે, ચ્યા મહિમા આમી એને કાયામ ઓઅતી રોય. આમેન.


તો યોકમાત્ર પોરમેહેર હેય જ્યાંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આમહેહાટી જીં કોઅયાહાં, ચ્યાથી આમહે તારણ જાયહાં. આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકહાથી પોરમેહેરા આદર કોઅલો જાયના એને ચ્યા પ્રશંસા કોઅલો જાયના કારણ બોને. ચ્યે વોળખી જાય કા ચ્યાપાય સમયા શુરવાતથી લેયને વર્તમાન લોગુ એને કાયામ ને કાયામ સામર્થ એને ઓદિકાર હેય. આમેન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ