Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 3:20 - ગામીત નોવો કરાર

20 પોરમેહેરા શક્તિકોય જો આપહામાય કામ કોઅય રિયહો, આપહે માગના એને કલ્પના કોઅના કોઅતા બોજ વોદારી પોરમેહેર કોઅય હોકહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 3:20
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને પોતે મોનામાય એહેકોય નાંય વિચાર કોઅના કા આબ્રાહામ આપહે આબહો હેય, બાકી આંય તુમહાન એહેકોય આખતાહાવ કા, પોરમેહેર આબ્રાહામાહાટી યા દોગડાહા પાયને બી પોહેં પૈદા કોઅઇ હોકહે.


બાંડ ખાલી ચોરી કોઅરા, માઆઇ ટાકાં એને નાશ કોઅરા હાટીજ યેહે, આંય યાહાટી યેનહો કા ચ્યા પુરી રીતેકોય જીવતા રોય.


ચ્યા પોરમેહેરા સ્તુતિ ઓઅય, તુમાહાલ જીં હારી ખોબાર આંય પ્રચાર કોઅતાહાંવ, એટલે ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશા પ્રચાર ઇસાબે બોરહો મજબુત કોઅય હોકે, ચ્યા ભેદા ઉજવાડા ઇસાબે જીં સનાતન કોય ગુપ્ત રિયો.


એને નોક્કી જાંઅયા કા જીં વાતે પોરમેહેરાય વાયદો કોઅલો હેય, તી પુરી કોઅરાહાટી પોરમેહેર બોરહાવાળો હેય.


બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કોયદિહી ડોળહાકોય નાંય દેખાયાહા, એને કોયદિહી કાનાહાકોય નાંય વોનાયાહા એને કાદાય ચ્ચે વસ્તુહુ બારામાય વિચારબી નાંય કોઅલો, તી બોદા પોરમેહેરાય ચ્યાહાહાટી, જ્યેં પોરમેહેરાવોય પ્રેમ કોઅતેહે, તિયાર કોઅલા હેય.”


પોરમેહેર બોદાજ પ્રકારા બોરકાત તુમહાન જરુરતથી વોદારે દેય, જ્યેથી બોદીજ વાતમાય એને બોદ્યેજ વેળે, તુમહાન કોઅહીજ વાતની કમી નાંય રોય, બાકી હર યોક હારાં કામાહાટી તુમા દેય હોકહા.


આંય વિચારતાહાવ, કા તુમા ચ્યા મહાન એને શક્તિશાળી સામર્થ્યા બારામાય જાંઅયા જો પોરમેહેરાપાય આમહેહાટી હેય, જ્યે ચ્યા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


પોરમેહેરાય માન ચ્યા પોતાની સદા મોયા એને સામર્થ્યાકોય હારી ખોબાર આખાહાટી ચ્યા સેવક બોનાડયોહો.


ઓ ઉદ્દેશ પુરો કોઅરાહાટી આંય ચ્યા સામર્થ્યા ઉપયોગ કોઇન કોઠીણ મેઅનાત કોઅતાહાંવ, જીં સામર્થ્ય ખ્રિસ્ત દેહે એને જો માંયેમાય કામ કોઅહે.


આમહે પ્રભુય સાદા માયેવોય બોજ સદા મોયા કોઅયી, ચ્ચાય માન બોરહો એને પ્રેમ દેના કાહાકા આંય ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ આતો.


કાહાકા ચ્યાલ પુરો બોરહો આતો કા પોરમેહેર ચ્યાલ પાછો જીવતો કોઅય દેઅરી, આસલીમાય આમહે આખના મોતલાબ કેવળ ઈ હેય કા આબ્રાહામાય યોક રીતે ઈસાકાલ મોઅલા માઅને પાછો જીવતો મેળવ્યો.


યાહાટી જ્યેં ઈસુથી પોરમેહેરાપાય યેતહે, તો ચ્યાહા પુરાં-પુરાં તારણ કોઅઇ હોકહે, કાહાકા તો ચ્યાહાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅરાહાટી કાયામ જીવતો હેય.


નિયમ દેનારો એને ન્યાય કોઅનારો તે યોકુજ હેય તો પોરમેહેર હેય, જ્યામાય બોચાવના એને નાશ કોઅના શક્તિ હેય, બાકી તું કું હેય, જો આપહે પડોશીવોય દોષ લાવતોહો?


એને ઈ કા પોરમેહેર તુમહે ચ્યા રાજ્યામાય સ્વાગત કોઅરી જાં ઈસુ ખ્રિસ્ત હેય, જો આમહે પ્રભુ એને આમહે તારણહાર હેય, જો કાયામહાટી રાજા રાજ કોઅરી.


પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ