Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 2:15 - ગામીત નોવો કરાર

15 એને ખ્રિસ્તા મોરણાકોય, ચ્યાય મૂસા નિયમા બોદા નિયમ એને વિદિહિલ રદ્દ કોઅય દેના, જેથી તો યહૂદી એને ગેર યહૂદી લોકહાવોચમાય શાંતી બોનાડી રાખે, એને એહેકેન યોક નોવો લોકહા ટોળો તિયાર કોઅય હોકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 2:15
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો.


યાહાટી જોલા લોક એહેકેન વિચાર કોઅતાહા કા મૂસા નિયમશાસ્ત્રા પાલન કોઇન ન્યાયી ઠોરહું, ચ્યે બોદે પોરમેહેરા હારાપા આધીન હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય, “જો કાદો મૂસા નિયમાહા ચોપડયેમાય લોખલાં હેય ચ્યા બોદા નિયમ નાંય પાળે, તે તો પોરમેહેરા હારાપા આધીન હેય.”


આમી તુમહામાય કાયજ ભેદભાવ નાંય રિયો, નાંય યહૂદી, નાંય ગેર યહૂદી, નાંય ગુલામ, નાંય સુટા, નાંય માટડો એને નાંય થેએ, કાહાકા તુમા બોદા ઈસુ ખ્રિસ્તામાય યોક હારકે હેય.


કાહાકા સુન્નત કોઅલા કા સુન્નત નાંય કોઅલા મહત્વા નાંય હેય, બાકી મહત્વા ઈ હેય કા પોરમેહેરાય પવિત્ર આત્મા કામહાકોય તુમહાન યોક નોવા માઅહું બોનાવલા હેય.


પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.


ખ્રિસ્ત આપહે શાંતી હેય, વિતી ગીઅલા સમાયામાય, ઈ એહેકેન આતા જેહેકેન યોક બીતડાય યહૂદી એને ગેર યહૂદી લોકહાન આલાગ કોઅય દેના, ચ્યે યોકબીજાઆરે ઘૃણા કોઅતે આતેં, બાકી આમી ખ્રિસ્તાય ચ્યા બીતડાલ પાડી ટાકલાં હેય, એને યહૂદી એને ગેર યહૂદી લોકહાન યોક કોઅય દેનલા હેય.


હુળીખાંબાવોય ખ્રિસ્તા મોરણાકોય, ખ્રિસ્તાય યહૂદી એને ગેર યહૂદી લોકહાન યોખઠા કોઅય દેના એને ચ્યાહા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય દેના, એહેકેન યહૂદી એને ગેર યહૂદી લોકહા વોચમાઅને દુશ્માની મિટાડી દેની.


આપા બોદે જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યા શરીરા અવયવા હારકે હેય, જેહેકેન યોક માઅહા શરીર ચ્યા બોદા હાંદહાકોય યોકહાતે જોડાલા રોહે. એને જોવે શરીરા દરેક અવયવ ઠીક રીતે કામ કોઅહે તે શરીર વોદહે એને મજબુત બોનહે. જોવે આપહે માઅને દરેક ચ્યા કામાલ કોઅતેહે જ્યેં ખ્રિસ્તાય આપહાન દેનલે હેય, તે આપા મજબુત બોનહું, એને યોક બિજાવોય આજુ વોદારી પ્રેમ કોઅહુ.


એને પોરમેહેરાય આપહે પાપ લોખલાં ચોપડીમાઅને ખોડી ટાક્યા, જીં વિદી નિયમાહા લીદે આપે વિરુદ આતા, જોવે ખ્રિસ્ત હુળીખાંબાવોય ચોડયો તોવે ચ્યે તી લોખાણ પુરીરીતે ફાડી દેના.


કાહાકા તુમહે પાપી સ્વભાવ ખ્રિસ્તાઆરે મોઅઇ ગીઅલો હેય, યાહાટી આમી તુમહાન યા દુનિયા રીતિરિવાજ પાળના ગોરાજ નાંય હેય, તે પાછે તુમા કાહા આમીબી યા રીતિરિવાજ પાળતાહા, જેહેકેન તુમા આમીબી દુનિયા તાબામાંય હેય?


આમી તુમા નોવે માઅહે બોની ગીઅલે હેય, પોરમેહેર, યાલ બોનાડનારો આજુ વોદારી ચ્યા રુપામાય બોનાવી રિઅલો હેય, કા ચ્યા બારામાય પુરાં જ્ઞાન દેય હોકે.


યા લીદે, નાંય તે યુનાની લોક, નાંય યહૂદી, નાંય સુન્નત કોઅલા, નાંય ગેર યહૂદી, નાંય જંગલી, નાંય પારદેશી, નાંય ગુલામ, નાંય દોણી, યાહા વોચમાય કાયજ ભેદભાવ નાંય હેય, કેવળ બોદાંજ ખ્રિસ્ત હેય એને તો બોદાહામાય હેય.


તી શાંતી જીં ખ્રિસ્ત દેહે, ચ્ચાલ તુમહે રુદયામાય રાજ કોઅરા દા, કાહાકા તુમા બોદા યોકુજ શરીરા અવયવ હેય એને યાહાટી તુમહાન યોકા બિજા આરે શાંતિથી રાંહાટી હાદલા હેય, એને તુમા ધન્યવાદ કોઅતે રા.


ઈસુ કાદા ખાસ માઅહું એટલે લેવી કુળા ઓઅના નિયમાહા એને વિદયેહે લીદે યાજક નાંય બોન્યો. બાકી તો પોતાના જીવના સામર્થ્યા લીદે યાજક બોન્યો જો કોદહી પારવાયી નાંય.


પોરમેહેરે યાલ યોક નોવો કરાર આખ્યો, યાહાટી ચ્યાય પેલ્લા કરારાલ જુનો કોઅય દેનહો, એને જીં કાયબી જુના હેય એને ગોહાયેહે તી પારવાયને નિંગી જાંહાટી તિયાર હેય.


યાહાટી ઈ જરુરી આતાં કા મેળાપા માંડવો એને ચ્યામાઅને બોદી વસ્તુહુલ વિદયેનુસાર ચોખ્ખાં કોઅરાહાટી જોનાવરહા બેટ દેનલી જાય એને યો હોરગા વસ્તુહુ નકાલ હેય, બાકી હોરગામાઅની ચ્યે વસ્તુહુલ વિદયેનુસાર ચોખ્ખાં કોરાહાટી, જોનાવરહા લોયેથી વોદારે ઉત્તમ બલિદાના જરુરી આતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ