Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 4:6 - ગામીત નોવો કરાર

6 તુમા ચ્ચાહા આરે સાદા નમ્રતાકોય વાત કોઆ, એને ઓહડયો વાતો કોઆ જ્યો મન ગમત્યો રોય જ્યેથી તુમહાન બોદા માઅહાન હારેં રીતેકોય જવાબ દેયના યેય જાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 4:6
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

“તુમા યા દુનિયા લોકહાહાટી મીઠાં રોકે હેય, બાકી જોવે મીઠાં હોવાદવોગાર ઓઅઇ જાય, તોવે ચ્યાલ કોઅહી વસ્તુકોય ખારાં કોઅવામાય યેય? પાછે તીં કાંઇજ કામ નાંય લાગે, સિવાય યા કા ચ્યાલ બાઆ ટાકી દેયના એને માઅહા પાગા તોળે છુંદી દેઅના.


મીઠાં યોક જરુરી વસ્તુ હેય, જોવે મીઠાં ચોવવોગાર ઓઅઇ જાય, તે તી પાછી કોવેજ ખારાં નાંય બોની હોકે, તુમા યોક-બીજાહાતે ઇળીમીળીન એને યોક બીજાહાતે શાંતીમાય રા જોજે.”


બોદહાલ બોજ હારાં ગોમ્યા એને ચ્યાય જીં મોયાની વાત આખી ચ્યાવોય ચ્યાહાન નોવાય પામીન આખ્યાં, “કાય ઓ યોસેફા પોહો નાંય હેય?”


કોઅહિબી ખારાબ વાત નાંય બોલના, બાકી એહેકેન બોલે, જીં સમાયા ઇસાબે બીજહાહાટી હારાં એને ફાયદા રોય.


ખ્રિસ્તા વચના બારામાય વોદારી ને વોદારી વિચાર કોઅતે રા, એને પુરાં જ્ઞાનાકોય યોકા-બિજાલ હિકાડાં એને સલહો દા, એને તુમહે મોનામાય પોરમેહેરાલ ધન્યવાદ દેયને ભજન એને સ્તુતિગીતે એને આત્મિક ગીતે આખતે રિયા.


બાકી ખ્રિસ્તાલ પોતાના રુદયામાય પ્રભુ હોમજીન ચ્યા માન કોઆ, એને જો કાદો તુમહાન તુમહે આશાયે બારામાય કાય પુછે, તે ચ્યાલ જાવાબ દાંહાટી કાયામ તિયાર રોજા, બાકી નમ્રતા એને આદર હાતે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ