Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 4:1 - ગામીત નોવો કરાર

1 ઓ દોણહ્યાય, તુમહે ચાકારાહા આરે પક્ષપાત વોગર એને યોક હારકો વ્યવહાર કોઆ, ઈ હોમજીન કા હોરગામાય તુમહે બી યોક દોણી હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 4:1
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને ચ્યાહાન વાડયે માલિકાય આખ્યાં, તુમા હોગા મા દારાખાહા વાડયેમાય જાયને કામ કોઆ, એને જીં કાય ઠીક હેય, તીં તુમહાન દિહી તોવે ચ્યાબી કામ કોઅરા ગીયા.


“જોવે તો રાજપદ મીળવીન પાછો યેનો, તોવે એહેકોય જાયા કા ચ્યે ચ્યા ચાકારાહાન જ્યાહાલ ચ્યાય સિક્કા દેનલા, ચ્યા સિક્કહાથી ચ્યાહાય કાય લેન-દેન કોઅયા એને યાહાય કાય કામાવ્યા ચ્યા ઇસાબ લાંહાટી હાદ્યા.


કાહાકા જ્યાંય દયા નાંય કોઅયહી, ચ્ચા દયા વોગાર ન્યાય ઓઅરી, દયા ન્યાયાવોય જીત મેળવી.


એઆ, જ્યા મોજર્યાહાય તુમહે રાનામાય પાક વાડયા, ચ્ચાહા મજરી જીં તુમહાય ચ્ચાહાન નાંય દેનહી, ચ્ચે તુમહે વિરુદ પોરમેહેરા હામ્મે બોંબલી રીયહે. ચ્ચા મજર્યાહા વિનાંતી, સૈન્યાહા પ્રભુવાય વોનાય લેદલી હેય.


ચ્યે ગેટા આરે લોડાઈ કોઅરી, બાકી ગેટા ચ્યાહાન આરવી દી, ઈ યાહાટી હેય કાહાકા તોજ પ્રભુહૂ પ્રભુ હેય, એને રાજહા રાજા હેય, ચ્યા અનુસરણ કોઅનારે ચ્યેહેય, જ્યાહાન પોરમેહેરાય હાદલા હેય, એને નિવાડલા હેય, એને જ્યેં ચ્યા પ્રતિ વિશ્વાસયોગ્ય હેય ચ્યાહાઆરે મિળીન લોડાય કોઅરી એને ચ્યાહાન આરવી દી.”


એને ચ્યા ડોગલાવોય એને જમણી જાગાવોય ચ્યા નાંવ લોખલાં હેય, “રાજહા રાજા, એને પ્રભુહૂ પ્રભુ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ