કલોસ્સીઓને પત્ર 3:5 - ગામીત નોવો કરાર5 યાહાટી ચ્યા ખારાબ કામહાલ કોઅના છોડી દા જ્યેં તુમહે પાપી સ્વભાવાનુસાર હેય, એટલે વ્યબિચાર, અશુદ્ધતા, ખારાબ વાસના, ખારાબ ઇચ્છા એને લોબ જીં મુર્તિપુજા હારકા હેય. အခန်းကိုကြည့်ပါ။ |
બાકી જ્યેં સતાવણી ને લીદે, માન મોનાઈ કોઅય દેતહેં, એને માયેવોય બોરહો કોઅના છોડી દેતહેં, ચ્યાહાન ગંધકા આગડામાય ટાકી દેનલા જાય, તેહેકેનુજ ચ્યાહાનબી જ્યેં ખારાબ કામ કોઅતેહે, વ્યબિચાર કોઅતેહે, જાદુ ટોના કોઅતેહે, મુરત્યેહે પૂજા કોઅતેહે, એને બોદે જુઠા બોલનારે, ચ્યાહાનબી ગંધકા આગડામાય ટાકી દેનલા જાય, ઈંજ બિજાં મોરણ હેય.”