23 એને જીં કામ કોઆ, તી હાચ્ચાં મોના કોઇન કોઆ, ઈ હોમજીન કા માઅહાહાટી નાંય બાકી પ્રભુહાટી કામ કોઅતાહા.
“જોવે તુમા ઉપહા કોએ તે ડોંગ્યાહા રોકા તુમહે ચેહેરા નિરાશ મા રાખહા, કાહાકા ચ્યા લોક આમા ઉપહા હેજે એહેકેન આખાડાહાટી ચ્યાહા ચેહેરા ઉતાડતાહા. આંય તુમહાન હાચ્ચાં આખહુ કા ચ્યાહાન ચ્યા ઇનામ મિળી ગીયહા.
જો કાદો યોક દિહાલ ખાસ માનહે, તો પ્રભુહાટી ખાસ માનહે, એને જો માહાં ખાહે, તો પ્રભુહાટી ખાહે, કાહાકા તો પોરમેહેરા ધન્યવાદ કોઅહે, એને જો માહાં નાંય ખાય, તો પ્રભુહાટી નાંય ખાય, કાહાકા તો પોરમેહેરા ધન્યવાદ કોઅહે.
જો આપા જીવતે હેય, તોવે પ્રભુહાટી જીવતે હેય, એને જર મોઅઇ જાજહે, તે પ્રભુહાટી મોઅઇ જાજહે, યાહાટી આપા જીવતે રોજે કા મોઅઇ જાજે, આપા પ્રભુ હેજે.
ઓ થેઅયેહેય, તુમા પોતાના માટડાહા એહેકેન આધીન રા જેહેકેન તુમા પ્રભુ આધીન રોત્યોહો.
તુમા જીં કાય બોલા કા કોઆ, તી બોદા પ્રભુ ઈસુવા નાંવ લેઈને કોઆ એને પ્રભુ ઈસુથી પોરમેહેર આબા ધન્યવાદ કોઆ.
કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.
આમહાય ચ્યે બોદયે સત્તાયેહે આધીન રોઅના હેય, જ્યેહેન માઅહાથી નિવાડલ્યો જાત્યોહો, કાહાકા ઈ પ્રભુ ઇચ્છા હેય, રાજા આધીન રા, જો બોદહાવોય રાજ કોઅહે.
કાહાકા પોરમેહેરા ઇચ્છા ઓહડી હેય, તુમા હારાં કામ કોઆ એટલે તુમા ચ્યા મૂર્ખ લોકહાન તુમહે વિરુદ ગલત દોષ થોવના થી રોકી હોકે જ્યેં પોરમેહેરાલ નાંય જાંએત.