Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 2:4 - ગામીત નોવો કરાર

4 આંય તુમહાન યાહાટી આખતાહાવ, કા કાદો તુમહાન જુઠા શિક્ષણાકોય છેતરે નાંય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 2:4
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

“કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “હાચવીન રોજા કા તુમહાન કાદો નાંય છેતરે.


કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારા, એને ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.


ઈહીં હુદુ કા તુમહેજ વોચમાઅને પોતાના વિસ્વાસ્યાહા ટોળામાઅને, ઓહડા લોક યેઅરી જ્યા શિષ્યહાન પોતાના પાહાલ લિયાહાટી જુઠા શિક્ષણ દાં લાગી.


એને મા શિક્ષણ એને મા પ્રચારમાય માઅહા જ્ઞાના ચતુરાઇ વાતો નાંય આત્યો, બાકી પવિત્ર આત્મા સામર્થ્યા અગુવાઈ થી તુમહાન આખ્યાં.


બાકી આંય બિઅતાહાવ કા જેહેકેન સૈતાનાય હાપા હારકા પોતાના ચતુરાયથી પેલ્લી થેએ હવ્વાયેલ છેતરી, તેહેકેનુજ તુમહે મોન નિખાલસ એને પવિત્રતાથી જીં ખ્રિસ્તાહાતે રા જોજે કાય નાશ નાંય કોઅલે જાય.


તાં બો બોદા ખ્રિસ્તી યહૂદી લોક આતા જ્યા પોતે બોચાંહાટી કેવળ ઈસુવોય બોરહો નાંય કોએત બાકી યહૂદી નિયમબી પાળતે આતેં, ચ્યે ગુપ્ત રીતીકોય આમહે ટોળામાય યેને આપહે તારણારા ઈસુ ખ્રિસ્તામાય જી આઝાદી હેય, ચ્યેલ નાશ કોઅરા કોશિશ કોઅય રીઅલે આતેં, જ્યેથી ચ્યે આમહાન યહૂદી નિયમાહા ગુલામ બોનાડી હોકે.


યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે.


યાહાટી આંય ચ્યા ઓદિકારાકોય જો પ્રભુય માન દેનલો હેય, આંય તુમહાન આખતાહાવ, જેહેકેન અવિસ્વાસી લોક ચ્યાહા મોના વિચારાનુસાર નોકામ્યા જીવન જીવતાહા, તુમા આમી પાછા ચ્યાહા હારકા તેહેકેન જીવન નાંય જીવના.


કાદાબી તુમહાન નોકામી વાતહેકોય દોગો નાંય દેય, કાહાકા યા કામહાહાટી પોરમેહેરા ગુસ્સો ચ્યા આગના નાંય માનનારાહાવોય યેહે.


કાદોબી, જુઠી નમ્રતા દેખાડીન એને હોરગા દૂતહા ભક્તિ કોઆડીન તુમહાન ઈનામાપાઅને દુઉ નાંય કોઅય દેય, ઓહડા લોક ચ્યાહાન દેખાનારા હોપનામાય લાગી રોતાહા, એને દુનિયા નોજરેકોય વિચાર કોઇન ઘમંડ કોઅતાહા.


હાચવીન રા, કાદાં તુમહાન નોકામી એને બેકાર વાતહેકોય છેતરી નાંય દેય, જ્યો માઅહા રીતીરીવાજાહા પરમાણે એને દુનિયા શિક્ષણા પરમાણે હેય બાકી ખ્રિસ્તા શિક્ષણા હારકા નાંય હેય.


બાકી દુનિયા એને નોકામ્યે વાત કોઅનાથી દુઉ રો, કાહાકા ઓહડી વાત કોઅના લોકહાન પોરમેહેરાપાઅને દુઉ લેય જાહે.


બાકી ખારાબ એને છેતારનારા લોક આજુ વોદારી ખારાબ કામે કોઅરી એને બિજા લોકહાન છેતરી એને બિજા લોક ચ્યાહાન છેતરી.


ઓ પાહાહાય, ઓ ખ્રિસ્તા યેયના છેલ્લો સમય હેય, જેહેકેન તુમહાન ખોબાર હેય, કા ખ્રિસ્તા વિરુદી યેનારો હેય, ચ્યાપરમાણે આમી લોગુ બોજ ખ્રિસ્ત વિરુદી યેનલા હેય, યાકોય આપા જાંઅજેહે કા છેલ્લો સમય યેય ગીઅલો હેય.


આંય તુમહાન ચ્યા લોકહા બારામાય ચેતાવણી દેય રિયહો, જ્યા જુઠા હિકાડનાકોય તુમહાન છેતરાહાટી કોશિશ કોઅઇ રીઅલા હેય.


ઓ પ્રિયાહાય, ગોમે ચ્યા આત્માહાવોય બોરહો નાંય કોઅના જો પવિત્ર આત્માકોય બોલના દાવો કોઅહે, બાકી આત્માહાન પારખા, કા ચ્યે પોરમેહેરાપાઅને હેય કા નાંય, કાહાકા બોજ જુઠા ભવિષ્યવક્તા દુનિયામાય હેય.


આંય ઈ તુમહાન યાહાટી આખી રિયહો કાહાકા બો બોદા લોક જ્યા જુઠા હિકાડીન બીજહાન ધોકા દેતાહા, ચ્ચા યા દુનિયામાય બોદયે જાગે નિંગી યેનહા એને ચ્ચા આખતાહા કા ઈસુ ખ્રિસ્ત યોક માઅહું બોનીન યા દુનિયામાય નાંય યેનહો. જોવે કાદાં માઅહું એહેકોય આખહે, તી માઅહું ખ્રિસ્ત વિરુદી હેય.


ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના.


દોરત્યેવોય રોનારા બોજ લોક ચ્યા પૂજા કોઅરા લાગ્યેં, કેવળ ચ્યાજ લોકહાય ચ્યા પૂજા નાંય કોઅયી જ્યાહા નાંવ દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય લોખલે ગીઅલે આતેં, ઈ જીવના ચોપડી ચ્યા ગેટા ચોપડી હેય, જ્યાલ બલિદાના રુપામાય માઆઇ ટાકી દેનલો આતો.


એને ચ્યાલ બોજ ઉંડા ખાડામાય ટાકી દેનો, એને ચ્યાલ બંદ કોઅય દેના એને ચ્યાવોય ઈ લોખીન સિક્કો મારી દેનો જેથી યોક ઓજાર વોરહે પુરેં ઓઅઇ જાય તાંઉલોગુ ચ્યાલ ખોલે નાંય. યાહાટી, ચ્યા સમયામાય સૈતાન યોક ઓજાર વોરહા લોગુ બોદી જાતી લોકહાન દોગો નાંય દેય હોકે, ચ્યા પાછે ચ્યાલ કોલહાક દિહીહુદુ સુટો કોઅલો જાય.


એને તો ચ્યે બોદી જાતહિલ ભરમાવાહાટી બાઆ યી જ્યેં પુરા દુનિયામાય ફૈલાલે હેય, યા દેશહાલ ગોગ એને મોગોગ આખલા જાહે, સૈતાન ચ્યા બોદહાલ યોકા જાગાવોય યોખઠા કોઅરી જાં ચ્યે લોડાઈ કોઅરી, એને ચ્યે દોરિયા રેઅટા હારકે ગોણી નાંય પોડે ઓલા બોદા લોક રોય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ