Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 2:22 - ગામીત નોવો કરાર

22 યા બોદા રીતિરિવાજ કાય કામા નાંય હેય, કાહાકા યા માઅહા બોનાડલા નિયમ એને દુનિયા શિક્ષણ હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 2:22
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

જીં ખાઅના બોગડી જાહે ચ્યાહાટી મેહનાત મા કોઅહા, બાકી જીં ખાઅના અનંતજીવના લોગુ ટોકનારા હેય ચ્યાહાટી મેહનાત કોઆ. તી તુમહાન માઅહા પોહો દી, કાહાકા પોરમેહેર આબહે ચ્યાલ એહેકેન કોઅના ઓદિકાર દેનલો હેય.”


માન બોદાંજ ખાઅના પોરવાનગી હેય, એને ખાઅના શરીરાહાટી હેય, ઈ હાચ્ચાં હેય બાકી પોરમેહેર શરીર એને ખાઅના બેનહ્યાલ નાશ કોઅરી, આપહે શરીર વ્યબિચારાહાટી નાંય હેય, બાકી આપહે શરીર પ્રભુહાટી હેય, એને પ્રભુ સેવા કોઅરાહાટી બોનલા હેય.


કા ઈ નાંય આથાલના, ઈ નાંય ખાઅના, યાલ આથ લાવના નાંય.


એને યહૂદીયાહા જુઠયો કાહાન્યેહેવોય મોન લાવતેહે એને હાચ્યો વાતો નાંય માને, ઓહડા લોકહા વાત નાંય માનના.


બાકી યા જુઠા માસ્તાર જંગલી જોનાવરહા હારકા હેય, યા જોનાવરહાલ નાંય ખોબાર કા કેહેકેન વિચાર કોઅના, એને યાહા ઉદેશ્ય કેવળ દોઆય જાઅના એને માઆઇ ટાકલા જાઅના હેય. યા લોક કાયબી કોઅતાહા, જીં ચ્યાહા મોનામાય યેહે, એને ઓલે લોગુ કા ચ્યે યે વસ્તુહુ અપમાન કોઅતેહે, જીં યાહાન હોમાજ બી નાંય પોડે. ચ્યે નોક્કીજ નાશ ઓઅય જાઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ